શોધખોળ કરો

Watch: રેલવે સ્ટેશનને હિન્દીમાં શું કહેવાય? જવાબ આપવામાં લોકોને પરસેવો ચડી ગયો, જુઓ વીડિયો

Hindi Name of Railway Station: 'રેલ્વે સ્ટેશન' વિશ્વભરના લોકોમાં સામાન્ય નામ છે. રેલવે સ્ટેશન પરથી દરરોજ લાખો મુસાફરો વિવિધ સ્થળોએ મુસાફરી કરે છે. પરંતુ શું તમે રેલવે સ્ટેશનનું હિન્દી નામ જાણો છો?

Hindi Name of Railway Station: 'રેલ્વે સ્ટેશન' વિશ્વભરના લોકોમાં સામાન્ય નામ છે. રેલવે સ્ટેશન પરથી દરરોજ લાખો મુસાફરો વિવિધ સ્થળોએ મુસાફરી કરે છે. પરંતુ શું તમે રેલવે સ્ટેશનનું હિન્દી નામ જાણો છો? મોટાભાગના લોકોને તેના હિન્દી નામ વિશે કોઈ જાણકારી નથી. આ કારણે તેનું હિન્દી નામ બહુ ઓછું બોલાય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક રિપોર્ટર લોકોને રેલવે સ્ટેશનનો હિન્દી અર્થ પૂછી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ત્યાં હાજર કોઈને પણ આ શબ્દનો હિન્દી અર્થ ખબર ન હતી. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Ankit Sem (@ankit_sem1)

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક રિપોર્ટર લોકોને રેલવે સ્ટેશનનો હિન્દી અર્થ પૂછી રહ્યો છે. લોકો તેનો હિન્દી અર્થ જાણતા નથી. ઘણા લોકોને આશ્ચર્ય પણ થયું કે રેલવે સ્ટેશનનો હિન્દી અર્થ પણ થાય છે. આ વીડિયો જોયા પછી લોકો પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી. લોકો આ વીડિયોને મોટા પ્રમાણમાં શેર પણ કરી રહ્યા છે. આ વીડિયોને @ankit_sem1 નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો હતો, જેને અત્યાર સુધીમાં 58 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ અંગે ઘણા લોકોએ પોતાના પ્રતિભાવો પણ આપ્યા છે.

વાયરલ વીડિયો પર લોકોએ આવી પ્રતિક્રિયા આપી

વાયરલ થઈ રહેલા આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'તેનો સાચો અર્થ થાય  છે - લોહ પથ ગામિની વિરામ બીંદુ', બીજા યુઝરે લખ્યું, 'લોહ પથ ગામિની વિશ્રામ સ્થળ.' સાથે જ એક યુઝરે લખ્યું કે, 'લોકો હિન્દી ભાષા જાણવા જ નથી માંગતા.' આમ લોકો આ પ્રશ્નને લઈને અનેક તર્ક વિતર્ક આપી રહ્યા છે.

આ પણ વાંચો

Meitei Community: શું છે મણિપુરના મૈતેઈ સમુદાયનો ઈતિહાસ, જેના રીત રિવાજ પ્રમાણે રણદિપ હુડાએ કર્યા લગ્ન

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો

આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ

NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર

સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Embed widget