શોધખોળ કરો

Women's Day 2022:આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનો પ્રથમ વિચાર કોને આવ્યો હતો અને શા પહેલા ફેબ્રુઆરીમાં મનાવાતો હતો?

1910 માં, સમાજવાદી આંતરરાષ્ટ્રીયની કોપનહેગન કોન્ફરન્સમાં, મહિલા દિવસને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો. તે સમયે તેનો મુખ્ય હેતુ મહિલાઓને મત આપવાનો અધિકાર મેળવવાનો હતો, કારણ કે તે સમયે મોટાભાગના દેશોમાં મહિલાઓને મત આપવાનો અધિકાર નહોતો.

  Women's Day 2022:8 માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો હેતુ છે મહિલાઓને સમાન અધિકાર આપવા અને સમાજમાં તેની ભાગીદારી વધારવી. દરેક દેશમાં આ દિવસને અલગ અલગ રીતે મનાવાય છે. આંતરાષ્ટ્રીય મહિલા દિને  મહિલાઓની રાજકિય, આર્થિક, સિદ્ધિઓને યાદ કરવામાં આવે છે. મોટા ભાગે આ દિવસે મહિલાઓને ફુલ, સહિતની કેટલી ગિફ્ટ આપીને તેનું સન્માન કરવામં આવે છે. કેટલાક દેશોમાં 8 માર્ચ રજા આપવામાં આવે છે. મહિલા આ દિવસને પરિવાર સાથે અન્જોય  કરે છે. આંતરાષ્ટ્રીય મહિલા દિન સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ.

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનું શરૂઆત ક્યારે થઇ?

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત એક વિરોધ આંદોલનથી થઇ હતી. વર્ષ 1908માં 28 ફેબ્રુઆરીમાં લગભગ 15 હજાર મહિલાઓએ અમેરિકા અને ન્યુયોર્કમાં રેલી યોજીને નોકરીમાં સમાન સેલેરી અને સમાન કામના કલાકની માંગણી કરી હતી. આ માંગણી સાથે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન બાદ 1908માં સોશિયલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ વર્ષમાં  આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે મનનાવવની જાહેરાત કરી. ત્યાર બાદ તે ફેબ્રુઆરીના અંતિમ રવિવારે મનાવાતો હતો.  

ક્લેરા ઝેટકીન એ પ્રથમ વ્યક્તિ હતી, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસની ઉજવણી વિશે વિચાર્યું.

ક્લેરા ઝેટકીન એ પ્રથમ વ્યક્તિ હતી, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસની ઉજવણી વિશે વિચાર્યું. ક્લેરા ઝેટકીને સૌપ્રથમ 1910 માં કોપનહેગનમાં કાર્યકારી મહિલાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું સૂચન કર્યું હતું. ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં વિશ્વના 17 દેશોમાંથી 100 મહિલાઓ સામેલ થઈ હતી. બધાએ આ સૂચનને સમર્થન આપ્યું અને 1910 માં, સમાજવાદી આંતરરાષ્ટ્રીયની કોપનહેગન કોન્ફરન્સમાં, મહિલા દિવસને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો. તે સમયે તેનો મુખ્ય હેતુ મહિલાઓને મત આપવાનો અધિકાર મેળવવાનો હતો, કારણ કે તે સમયે મોટાભાગના દેશોમાં મહિલાઓને મત આપવાનો અધિકાર નહોતો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સૌપ્રથમ 1911 માં સ્વિટ્ઝર્લેન્ડ, ઓસ્ટ્રિયા, ડેનમાર્ક અને જર્મનીમાં ઉજવવામાં આવ્યો હતો. 1917 માં, સોવિયત સંઘે આ દિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરી. અને તે અન્ય નજીકના દેશોમાં પણ ઉજવવાની શરૂઆત થઇ ગઇ. છે. જે પછી તે હવે ઘણા પૂર્વી દેશોમાં પણ ઉજવવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Suicide Case : કચ્છના BSFના મહિલા જવાને કરી લીધો આપઘાત, કારણ અકબંધChaitar Vasava : AAP MLA ચૈતર વસાવાનો બુટલેગર સાથે ડાન્સ!  વીડિયો મુદ્દે શું કર્યો મોટો ધડાકો?PM Modi Visit Lion Safari at Gir National Park : PM મોદીએ માણી જંગલ સફારીની મજા, કરી ફોટોગ્રાફીAhmedabad Murder Case : અમદાવાદમાં યુવકની છરીના ઘા મારીને હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ
IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
Embed widget