શોધખોળ કરો

Astronaut GK: શું એસ્ટ્રોનૉટ સ્પેસમાં રહેવાના કારણે જલદી વૃદ્ધ નથી થતાં, આ રિસર્ચમાં થયો મોટો ખુલાસો

Astronaut GK: એક ફિલ્મ છે ઇન્ટરસ્ટેલર, જો તમને સ્પેસમાં દિલચસ્પી હોય તો તમારે આ ફિલ્મ જોવી જ જોઈએ. વર્ષ 2014માં રિલીઝ થયેલી આ ફિલ્મ તમારા હોશ ઉડાવી દેશે

Astronaut GK: એક ફિલ્મ છે ઇન્ટરસ્ટેલર, જો તમને સ્પેસમાં દિલચસ્પી હોય તો તમારે આ ફિલ્મ જોવી જ જોઈએ. વર્ષ 2014માં રિલીઝ થયેલી આ ફિલ્મ તમારા હોશ ઉડાવી દેશે. આ ફિલ્મમાં સ્પેસ, ટાઇમ અને ગ્રેવિટીના અનેક પાસાઓને સ્પર્શવામાં આવ્યા છે.

આ સિવાય આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પૃથ્વી પરનો વ્યક્તિ અવકાશમાં જાય છે અને જ્યારે તે ઘણા વર્ષો પછી પાછો ફરે છે ત્યારે તેની ઉંમર એટલી જ રહે છે અને પૃથ્વી પર તેના બાળકો વૃદ્ધ થાય છે અને મૃત્યુ પામે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે શું અવકાશમાં અવકાશયાત્રીઓની ઉંમર ખરેખર પૃથ્વી પરના લોકો કરતાં ધીમી વધે છે. આવો જાણીએ આ વિશે વિજ્ઞાન શું કહે છે.

રિસર્ચમાં શું મળ્યું 
આ સવાલનો જવાબ શોધવા માટે વર્ષ 2015માં બે જોડિયા ભાઈઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધન દરમિયાન એક ભાઈને લગભગ એક વર્ષ સુધી અવકાશમાં મોકલવામાં આવ્યો હતો અને બીજા ભાઈને પૃથ્વી પર રાખવામાં આવ્યો હતો. આ સંશોધનમાં 12 યુનિવર્સિટીના લગભગ 84 સંશોધકો કામ કરી રહ્યા હતા. વર્ષ 2019 માં જ્યારે આ સંશોધનના પરિણામો સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયા, ત્યારે બધા ચોંકી ગયા હતા.

શું આવ્યુ હતુ પરીણામ 
સાયન્સ જર્નલમાં છપાયેલા અહેવાલ મુજબ, જોડિયા ભાઈઓમાંથી એક સ્કૉટ જ્યારે અવકાશમાં પહોંચ્યો ત્યારે તેના શરીરના લગભગ એક હજાર જીન્સમાં ફેરફાર જોવા મળ્યા હતા. આ એક હજાર ફેરફારોમાંથી સૌથી મોટો ફેરફાર ટેલોમેર્સમાં જોવા મળ્યો હતો. ટેલોમેર એ રંગસૂત્રોના છેડે હાજર પ્રૉટીન છે. જ્યારે પૃથ્વી પર કોઈ માણસ હોય છે, ત્યારે ટેલોમેરેસના કારણે ડીએનએ સમયની સાથે ટૂંકા થવા લાગે છે અને તેના કારણે કોષોમાં વૃદ્ધત્વ દેખાવા લાગે છે, જેનાથી વ્યક્તિ વૃદ્ધ દેખાય છે.

પરંતુ આ સ્કૉટ સાથે થઈ રહ્યું ના હતું. સ્કૉટ અવકાશમાં જતાની સાથે જ ખબર પડી કે તેના ડીએનએની સાઈઝ લાંબી થઈ રહી છે. જેમ જેમ અવકાશયાત્રા લાંબી થતી જતી હતી તેમ તેમ આ ફેરફારો પણ વેગવાન થઈ રહ્યા હતા. થોડી જ વારમાં એવું લાગ્યું કે સ્કૉટ તેના ધરતીના જોડિયા ભાઈ કરતાં નાનો દેખાવા લાગ્યો છે. આ સમય સુધીમાં તેના જીન્સમાં 91.3 ટકા જેટલો ફેરફાર થયો હતો.

ધરતી પર પાછા આવ્યા બાદ શું થયુ 
જો કે, આ ફેરફારો ખૂબ ઝડપથી થયા… પૃથ્વી પર આવ્યાના 6 મહિનામાં બધું સામાન્ય થઈ ગયું. આનો અર્થ એ થયો કે સ્કોટ, જે અવકાશમાં તેના જોડિયા ભાઈ કરતાં નાનો દેખાતો હતો, તે પૃથ્વી પર આવ્યાના 6 મહિના પછી તેના જેવો વૃદ્ધ દેખાવા લાગ્યો. થોડા જ સમયમાં તેનો ડીએનએ પણ પૃથ્વી પર રહેતી વખતે જેવો હતો તેવો જ બની ગયો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી

Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Elon Musk: આ દેશના PMને પદ પરથી હટાવવા એલોન મસ્કે યોજી ગુપ્ત બેઠક! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Ravichandran Ashwin: હિન્દી રાષ્ટ્ર ભાષા છે કે નહીં? રવિચંદ્રન અશ્વિનની ટિપ્પણી પર ભારે હોબાળો

ABP Premium

વિડિઓઝ

Vegitable Price: કોબીજ-ફ્લાવર ખેડૂતો માત્ર એક-બે રૂપિયામાં વેચે છે, બજારમાં 40 રૂપિયે કિલો વેચાણRajkot Onion Price: એક જ મહિનામાં ડુંગળીના ભાવ તળિયે, પ્રતિ મણ 200થી 350 રૂપિયા ભાવHMPV Virus : વાયરસને લઈને હવે વડોદરામાં પણ જાહેર કરાઈ એડવાઈઝરી, DEOએ આપી દીધી મોટી સૂચના?USA Fire News: લોસ એન્જલસમાં 25 હજાર એકરમાં ફેલાઈ આગ, હોલીવૂડ સ્ટાર્સના બંગલા ખાખ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Elon Musk: આ દેશના PMને પદ પરથી હટાવવા એલોન મસ્કે યોજી ગુપ્ત બેઠક! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Elon Musk: આ દેશના PMને પદ પરથી હટાવવા એલોન મસ્કે યોજી ગુપ્ત બેઠક! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Ravichandran Ashwin: હિન્દી રાષ્ટ્ર ભાષા છે કે નહીં? રવિચંદ્રન અશ્વિનની ટિપ્પણી પર ભારે હોબાળો
Ravichandran Ashwin: હિન્દી રાષ્ટ્ર ભાષા છે કે નહીં? રવિચંદ્રન અશ્વિનની ટિપ્પણી પર ભારે હોબાળો
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી

L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'

Recharge Plan: 200 રૂપિયાથી ઓછી કિંમતમાં ધાંસુ પ્લાન,હાઇ-સ્પીડ ડેટા અને ફ્રી કોલિંગ સુવિધા પણ,જુઓ સસ્તા રિચાર્જની યાદી

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન

Embed widget