શોધખોળ કરો

ક્રિકેટર સાથે સેક્સ માણ્યા પછી યુવતી બેડ પર પડી હતી ને બીજા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે પરાણે માણ્યુું સેક્સ, યુવતીને થઈ ગયો પેરેલીસિસ, જાણો વિગત

23 વર્ષીય એલેક્સ હેપબર્ને પોતાના સાથી ક્રિકેટરના બેડરૂમમાં મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ ખેલાડીને વોટ્સએપ ગ્રુપ પર સેક્સુઅલ કોનક્વેસ્ટ ગેમ (વધુમાં વધુ મહિલાઓ સાથે સૂવાનું)માં ભાગ લીધો હતો

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન મૂળના ક્રિકેટરને ઇગ્લેન્ડની અદાલતે રેપનો દોષિત માન્યો હતો અને પાંચ વર્ષની કેદની સજા સંભળાવી હતી. 23 વર્ષીય એલેક્સ હેપબર્ને પોતાના સાથી ક્રિકેટરના બેડરૂમમાં મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ ખેલાડીને વોટ્સએપ ગ્રુપ પર સેક્સુઅલ કોનક્વેસ્ટ ગેમ (વધુમાં વધુ મહિલાઓ સાથે સૂવાનું)માં ભાગ લીધો હતો. વોર્સેસ્ટશાયરના પૂર્વ ખેલાડી હેપબર્ને 2017માં બળાત્કાર ગુજાર્યો હતો. રિપોર્ટ અનુસાર, હેપબર્ને પોતાના મિત્રો સાથે એક વ્હોટ્સએપ ગેમમાં વધુ સ્કોર કરવાના પ્રયાસમાં આ કૃત્ય કર્યું હતું. કોર્ટમાં બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે વોરસેસ્ટરશરના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડીએ વધુમાં વધુ મહિલાઓ સાથે સૂવાની સ્પર્ધાના કારણે આ ભૂલ કરી હતી. રિપોર્ટ અનુસાર, હેપબર્ને પોતાના મિત્રો સાથે એક વોટ્સએપ ગેમમાં વધુ સ્કોર કરવાના પ્રયાસમાં બળાત્કાર ગુજાર્યો હતો. જજ જિમ ટિંડલે કહ્યું કે, અપરિપક્વ ક્રિકેટર અને તેના સાથીઓએ કબૂલ કર્યું છે કે તે તમામ સેક્સિએટ્સ ગેમ રમી હતી. તેમને લાગ્યું કે આ ગેમ તેમની હીરોપંતીને દર્શાવશે પરંતુ તેમના આ વ્યવહારને બળાત્કારના દોષિત બનાવ્યા હતા. પીડિતાએ કોર્ટમાં કહ્યું કે, અંધારામાં રૂમમાં તેને ખ્યાલ ના આવ્યો કે તે 23 વર્ષના હેપબર્ન સાથે હતી. તેને લાગ્યું કે, તે ક્લાર્ક સાથે સૂઇ રહી છે. પીડિતાએ કહ્યું કે, હેપબર્નના ઉચ્ચારણને કારણે તેને ખ્યાલ  આવ્યો કે તે ક્લાર્ક સાથે નહી પરંતુ હેપબર્ન સાથે છે. હેપબર્ન તેની સુંદરતાના વખાણ કરવા લાગ્યો અને સેક્સ માટે ના પાડી છતાં તેની સાથે જબરદસ્તી સેક્સ કર્યુ હતું. ઓસ્ટ્રેલિયાના આ 23 વર્ષીય ક્રિકેટરે અત્યાર સુધીમાં બે લિસ્ટ-એ મેચ રમી છે જેમાં તેણએ 32 રન બનાવ્યા છે અને છ વિકેટ ઝડપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget