શોધખોળ કરો

બ્રિટન: 106 વર્ષના દાદીએ કોરોના વાયરસને આપી મ્હાત, હોસ્પિટલમાં તાળીઓ પાડી સ્વાગત

બ્રિટનમાં કોરોના વાયરસના સંક્રમણથી પીડિત 106 વર્ષના દાદીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

બ્રિટન: બ્રિટનમાં કોરોના વાયરસના સંક્રમણથી પીડિત 106 વર્ષના દાદીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે સ્વસ્થ થનારા આ દર્દી સૌથી મોટી વયના વ્યક્તિ છે. બર્મિંધમ હોસ્પિટલમાંછી રજા આપવામાં આવતા સ્વાસ્થ્યકર્મીઓએ તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું હતું.
ન્યૂમોનિયાની ફરિયાદ બાદ માર્ચના મધ્યમમાં કોની ટાઈચેન નામના દાદીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બર્મિંધમના સિટી હોસ્પિટલમાં સારવારના ત્રણ સપ્તાહ બાદ મંગળવારે તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા. જે સમયે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. કોરોનાને મ્હાત આપનારા દાદીના સ્વાગતમાં હોસ્પિટલના કર્મચારીઓએ તાળીઓ પાડી તેમનું સ્વાગત કર્યું હતું. દાદીના પૌત્ર અલેક્સ જોન્સે પોતાના દાદી માં વિશે જણાવ્યું કે તેમને ડાન્સ કરવો, સાઈકલ ચલાવવી અને ગોલ્ફ રમવું પસંદ છે. તેમણે જણાવ્યું કે તેમના દાદીની લાંબી ઉંમરનું કારણ શારીરિક રીતે સક્રિય રહેવામાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા

BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

Embed widget