શોધખોળ કરો
Advertisement
બુરખો પહેરીને ન્યૂઝ એન્કરિંગ કરનારી કેનેડાની પ્રથમ મહિલા બની જિનેલ્લા માસ્સા
ટોરંટો: ટોરંટોની એક ટેલીવિઝન મહિલા પત્રકાર બુરખો પહેરીને એંકરિંગ પ્રસ્તુત કરનારી કેનેડાની પ્રથમ એંકર બની છે. જિનેલ્લા માસ્સાને કેનેડાની એક પ્રમુખ ન્યૂઝ ચેનલ સીટી ન્યૂઝ પર 11 વાગે પ્રસારિત થનારા એક કાર્યક્રમમાં એંકરિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેણે ટ્વીટ કરીને કહ્યું કે આજની રાત માત્ર મારા માટે મહત્વ પૂર્ણ ન હતી, મને નથી લાગતું કે કેનેડામાં કોઈ મહિલાએ બુરખો પહેરીને એંકરિંગ કર્યું હશે.
29 વર્ષની માસ્સાએ કહ્યુ કે 2015માં કેનેડાના કિચનેર શહેરમાં સીટી ન્યૂઝ માટે બુરખો પહેરીને એકરિંગની શરૂઆત કરી હતી. ત્યારે કલ્પના પણ ન હતી કે બુરખો પહેરીને એંકરિંગ કરનારી કેનેડાની પ્રથમ મહિલા બનીશ. તેને આ વર્ષેના શરૂઆતમાં સીટી ન્યૂઝમાં રિપોર્ટીંગની નોકરી મળી હતી.
માસ્સાએ મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે મારા એડિટર દ્વારા કહેવામાં આવ્યું કે ત્યારે મને ખબર પડી કે બુરખો પહેરીને એંકરિંગ કરનાર પ્રથમ કેનાડાની પ્રથમ મહિલા બની છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement