શોધખોળ કરો

Science News: આ કાગડા તો કમાલ છે! માણસોની જેમ કરે છે આંકડાની ગણતરી, રિચર્સમાં થયો ચોંકાવનારો ખુલાસો

Science News: ટ્યુબિંગેન યુનિવર્સિટી, જર્મનીના જીવવિજ્ઞાની ડાયના લિયાઓ અને તેમના સાથીઓએ કેરીયન કાગડાઓ પર સંશોધન કર્યું. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે આ કાગડાઓની સમજ માણસો જેવી જ છે.

Science News: જો આપણે કહીએ કે કાગડા પણ માણસોની જેમ ગણતરી કરી શકે છે, તો શું તમે સહમત થશો? વાસ્તવમાં, સાયન્સ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે કેરીયન કાગડાની એક ખાસ જાતિ છે જે મનુષ્ય જેવી બુદ્ધિ ધરાવે છે. આ જ કારણ છે કે આ કાગડાઓને પાંખવાળા વાંદરાઓ કહેવામાં આવે છે.

આ કાગડા માત્ર ગણતરી જ નથી સમજતા પણ માનવ બાળકોની જેમ બોલીને પણ ગણી શકે છે. બીજ તોડવા માટે આ કાગડા તેને રસ્તા પર દોડતા વાહનોના પૈડા નીચે ફેંકી દે છે. આ સિવાય તેઓ માનવ ચહેરાઓને પણ ઓળખે છે. આવો અમે તમને આ સંશોધન વિશેની સંપૂર્ણ કહાણી જણાવીએ.

સંશોધનમાં શું બહાર આવ્યું?

ટ્યુબિંગેન યુનિવર્સિટી, જર્મનીના જીવવિજ્ઞાની ડાયના લિયાઓ અને તેમના સાથીઓએ કેરીયન કાગડાઓ પર સંશોધન કર્યું. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે આ કાગડાઓની સમજ માણસો જેવી જ છે. આ જ કારણ છે કે જ્યારે તેમને ગણવાનું શીખવવામાં આવ્યું હતું, ત્યારે તેઓ વસ્તુઓની ગણતરી તેવી રીતે કરતા હતા જેવી રીતે બાળક ગણતરી કરતા શીખતું હોય.

કેવી રીતે વૈજ્ઞાનિકોએ ગણતરી શીખવી

જર્મનીની ટ્યુબિંગેન યુનિવર્સિટીમાં જીવવિજ્ઞાની ડાયના લિયાઓ અને તેના સાથીઓએ આ કાગડાઓને તેમના મગજને સમજવા માટે ગણતરી કરવાનું શીખવવાનું શરૂ કર્યું. પહેલા ટીમે તેમને અરબીમાં ગણતા શીખવ્યું અને આ કાગડાઓને એકથી ચાર વાંચતા શીખવ્યું. કાગડાઓને ગણતરી શીખવવા માટે વિવિધ સંગીતનાં સાધનોની મદદ લેવામાં આવી હતી. ઉદાહરણ તરીકે, જ્યારે ગિટાર ટ્યુન વગાડવામાં આવે છે, ત્યારે કાગડા એક કહેશે અને જ્યારે તેઓ ડ્રમ બીટ સાંભળશે, ત્યારે તેઓ ત્રણ કહેશે. કાગડાઓને યોગ્ય રીતે ગણતા શીખવવા માટે વૈજ્ઞાનિકોએ લગભગ એક હજાર વખત પરીક્ષણ કરવું પડ્યું.

કાગડાઓને આ સંખ્યા ગમતી નથી

સંશોધન ટીમ સાયન્સ મેગેઝિનને કહે છે કે અમે ત્રણથી આગળ વધવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે પણ ત્રણ પછી 4 નંબર આવે છે, ત્યારે કાગડા તે સંખ્યાને ગણવાની ના પાડી દેતા હતા. અમારા વારંવારના પ્રયત્નો છતાં પણ તેને આ નંબર ગમ્યો નહીં. જ્યારે અમે વધુ પ્રયાસ કર્યો, ત્યારે તેણે સ્ક્રીન પર ચાંચ મારીને બતાવ્યું કે તેને આ ગણતરી પસંદ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
Embed widget