શોધખોળ કરો

Corona Vaccine: દુનિયાભરમાં કોરોના ફેલાવનારા ચીને કઈ વેક્સીનને આપી પહેલી મંજૂરી? જાણો

ચીન સરકારે વેક્સીનને એવા સમયે મંજૂરી આપી દીધી છે જ્યારે સિનોફાર્મે કહ્યું કે, ત્રીજા તબક્કાના અંતરિમ રિઝલ્ટમાં આ વેક્સીનની અસર 79.34 ટકા સામે આવી છે અને તેનો એન્ટી બૉડિઝ કનવર્ઝન રેટ 99.52 ટકા છે.

બિજિંગ: દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાવનાર ચીને પોતાના દેશમાં વિકસિત પ્રથમ કોવિડ-19 વેક્સીનને માન્યતા આપી દીધી છે. આ વેક્સીનને ત્યાંની સરકારી દવા કંપની સિનોફાર્મ બનાવી રહી છે. અધિકારીઓએ ગુરુવારે તેની જાહેરાત કરી હતી. ચીન સરકારે વેક્સીનને એવા સમયે મંજૂરી આપી દીધી છે જ્યારે સિનોફાર્મે કહ્યું કે, ત્રીજા તબક્કાના અંતરિમ રિઝલ્ટમાં આ વેક્સીનની અસર 79.34 ટકા સામે આવી છે અને તેનો એન્ટી બૉડિઝ કનવર્ઝન રેટ 99.52 ટકા છે. સરકારી સમાચાર પત્ર ‘ ગ્લોબલ ટાઈમ્સ’એ ચીનના ચિકિત્સા ઉત્પાદન પ્રશાસનના ડેપ્યૂટી કમિશ્નર ચેન શિફઈના હવાલાથી કહ્યું કે, “સરકાર દ્વારા સંચાલિત સિનફાર્મની સહાયક કંપની ચીન નેશનલ બાયોટેક ગ્રુપ( સીએનબીસી) અંતર્ગત બીજિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ સંસ્થાન દ્વારા નિર્મિત રસીને બુધવારે ચીનના રાષ્ટ્રીય ચિકિત્સા ઉત્પાદન પ્રશાસનને મંજૂરી આપી દીધી છે. ” મીડિયા રિપોર્ટ અનુસાર, ચીની અધિકારીઓનું કહેવું છે કે, વિશ્વ આરોગ્ય સંગઠનના માપદંડોની તુલનામાં સિનોફાર્મના પરિણામ 50 ટકા બેહતર છે. અમેરિકાની ફાઈઝર અને મોર્ડનાની વેક્સીનને અધિકૃત કર્યા બાદ ચીને પોતાના દેશમાં વિકસિત કરવામાં આવી રહેલી વેક્સીનોમાંથી એકને મંજૂરી આપી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
Embed widget