શોધખોળ કરો

ચીનના વુહાનમાં ફરી નોંધાયા કોરોનાના નવા કેસ, લાખો લોકો પર લાગ્યા પ્રતિબંધો

Jiangxiaમાં કોરોનાના ચાર કેસ નોંધાયા છે. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચીનના વુહાનમાં ફરી એકવાર કોરોનાના કેસ નોંધાયા છે.  10 લાખની વસ્તીવાળા જિયાંગ્ઝિયા (Jiangxia) જિલ્લામાં શટડાઉન કરવામાં આવ્યું છે. ચીનનના વુહાન શહેરમાં વિશ્વમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. તે પછી અહીથી કોરોના આખી દુનિયામાં ફેલાયો હતો. અહીંના બાર, સિનેમા હોલ અને કાફે તમામ બંધ કરી દેવામાં આવ્યા છે.

Jiangxiaમાં કોરોનાના ચાર કેસ નોંધાયા છે. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, Jiangxiaના શહેરી વિસ્તારમાં ત્રણ દિવસ માટે "અસ્થાયી નિયંત્રણ " લાગુ કરવામાં આવ્યા છે.

કોરોનાના કેસોને જોતા વહીવટીતંત્રે બાર, સિનેમાઘરો અને ઈન્ટરનેટ કાફે બંધ કરી દીધા છે. આ ઉપરાંત બજાર, રેસ્ટોરન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે મોટા કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તમામ ધાર્મિક સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બસોથી લઈને તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોને શહેર ન છોડવાની સલાહ આપવામાં આવી છે. અધિકારીઓએ ચાર ઉચ્ચ જોખમવાળા વિસ્તારોની પણ ઓળખ કરી છે જ્યાં રહેવાસીઓને તેમના ઘર છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વિશ્વનું પ્રથમ લોકડાઉન 2020ની શરૂઆતમાં ચીનના વુહાનમાં લાદવામાં આવ્યું હતું. આ અંતર્ગત લોકો બે મહિના સુધી ઘરની બહાર નીકળી શક્યા નથી. ચીનની સરકારે વુહાનને રોગચાળા સામેની લડતમાં સફળતાની કહાની તરીકે રજૂ કર્યું હતું. જ્યારે ઘણા એવા વીડિયો સામે આવ્યા હતા, જેના કારણે ચીન સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું.

RBI MPC Meeting: હજુ વધશે લોનના હપ્તા, RBI 5 ઓગસ્ટે સતત ત્રીજી વખત રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે

Gujarat Hooch Tragedy: આ શહેરમાં લઠ્ઠાકાંડની સારવારમાં આવેલા 13 દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા, જાણો વિગત

ખુશખબર, આગામી ICC Women’s World Cup 2025 ભારતમાં યોજાશે, 9 વર્ષ બાદ મળ્યો મોકો

Googleએ લોકોના મોબાઇલમાથી ડેટા ચોરતી 30 એપ્સ પકડી, પ્લે સ્ટૉરમાંથી કરી બ્લૉક, ફોનમાં હોય તો કરી દો ડિલીટ, જુઓ..................

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget