Googleએ લોકોના મોબાઇલમાથી ડેટા ચોરતી 30 એપ્સ પકડી, પ્લે સ્ટૉરમાંથી કરી બ્લૉક, ફોનમાં હોય તો કરી દો ડિલીટ, જુઓ..................
આ ખતરનાક એપ્સ દ્વારા સાયબર ક્રિમિનલ યૂઝર્સના ડેટાને ચોરી શકે છે, આ યૂઝર્સના સોશ્યલ મીડિયા હેન્ડલ અને એકાઉન્ટને પોતાના કબજામાં લઇ શકે છે.
Dangerous Apps For Android: Google સાયબર સુરક્ષા (Cyber Security)ને લઇને કેટલાય પગલા ભરી રહી છે. ગૂગલે પોતાના પ્લે સ્ટૉર (Play Store) પરથી કેટલીય એપ્સને બ્લૉક પણ કરી દીધી છે, પરંતુ આ ખતરનાક એપ્સને લઇને સતત નવા ખુલાસા થઇ રહ્યાં છે. હવે 30 ખતરનાક એપ્સ વિશે જાણવા મળ્યુ છે. Google Play Store પર આ ખતરનાક એપ્સને 300,000 વાર ડાઉનલૉડ પણ કરાઇ ચૂકી છે. આવામાં આ યૂઝર્સની સાયબર સુરક્ષાનો મુદ્દો બની જાય છે. આ ખતરનાક એપ્સ દ્વારા સાયબર ક્રિમિનલ યૂઝર્સના ડેટાને ચોરી શકે છે, આ યૂઝર્સના સોશ્યલ મીડિયા હેન્ડલ અને એકાઉન્ટને પોતાના કબજામાં લઇ શકે છે. અહીં અમે તમને આ વાયરસ વાળી ખતરનાક એપ્સનુ લિસ્ટ બતાવી રહ્યાં છીએ, જેને ફોનમાંથી તરત જ ઇન્સ્ટૉલ કરી દો.
Google Play store પર 30 ખતરનાક એપ્સનુ લિસ્ટ.........
Creative Emoji Keyboard - ક્રિએટિવ ઇમૉજી કીબોર્ડ
Fancy SMS - ફેન્સ એસએમએસ
Fonts Emoji Keyboard - ફૉન્ટ્સ ઇમૉજી કીબોર્ડ
keyboards Personal Message - કીબોર્ડ્સ પર્સનલ મેસેજ
Funny Emoji Message - ફની ઇમૉજી મેસેજ
Magic Photo Editor - મેજિક ફોટો એડિટર
Professional Messages - પ્રૉફેશનલ મેસેજ
All Photo Translator - ઓલ ફોટો ટ્રાન્સલેટર
Chat SMS - ચેટ એસએમએસ
Smile Emoji - સ્માઇલ ઇમૉજી
Wow Translator - વાઉ ટ્રાન્સલેટર
All Language Translate - ઓલ લેન્ગવેજ ટ્રાન્સલેટર
Cool Messages - કૂલ મેસેજીસ
Blood Pressure Diary - બ્લડ પ્રેશર ડાયરી
Chat Text SMS - ચેટ ટેક્સ્ટ એસએમએસ
Hi Text SMS - હાય ટેક્સ્ટ એસએમએસ
Emoji Theme Keyboard - ઇમૉજી થીમ કીબોર્ડ
iMessager - આઇમેસેન્જર
Camera Translator - કેમેરા ટ્રાન્સલેટર
Come Messages - કમ મેસેજીસ
Painting Photo Editor - પેઇન્ટિંગ ફોટો એડિટર
Rich Theme Message - રિચ થીમ મેસેજ
Quick Talk Message - ક્વિક ટૉક મેસેજ
Advanced SMS - એડવાન્સ્ડ એસએમએસ
Professional Messenger - પ્રૉફેશનલ મેસેન્જર
Classic Game Messenger - ક્લાસિક ગેમ મેસેન્જર
Style Message - સ્ટાઇલ મેસેજ
Private Game Messages - પ્રાઇવેટ ગેમ મેસેજીસ
Timestamp Camera - ટાઇમસ્ટેમ્પ કેમેરા
Social Message - સોશ્યલ મેસેજ
આ પણ વાંચો...........
Monkeypox Case In Delhi: દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ કેસ, વિદેશ યાત્રાને છે રેકોર્ડ
સરકારે 4,32,796 કંપનીઓના નામ લિસ્ટમાંથી હટાવ્યા, ઝડપથી તપાસો કે તમારી કંપનીનું નામ તો તેમાં નથી ને
જોખમ વગર કરોડપતિ બનવા માંગો છો, આ સરકારી યોજનાઓમાં કરો રોકાણ, જાણો