શોધખોળ કરો

કંપનીએ તમામ કર્મચારીને આપ્યું 35 લાખ રૂપિયાનું બોનસ, સ્ટાફની આંખમાં આવ્યા આંસૂ

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, સ્ટાફને તેમના કાર્યકાળના હિસાબે બોનસની રકમ મળશે પરંતુ મોટાભાગના સ્ટાફને 35 લાખ રૂપિયા મળશે.

ન્યૂયોર્કઃ એક રિયલ સ્ટેટ કંપનીએ પોતાના સ્ટાફને લગભગ 35-35 લાખ રૂપિયા બોનસ આપ્યું છે. કંપનીએ પોતાના તમામ 198 સ્ટાફને બોનસ આપવામાં 71 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. બોનસનો ચેક લીધા બાદ સ્ટાફના અનેક લોકોની આંખમાં ખુશીના આંસૂ આવી ગયા હતા. અમેરિકાના બાલ્ટીમોરની સેન્ટ જોન પ્રોપર્ટીઝ નામની કંપનીએ એક હોલિડે પાર્ટીના અવસર પર બોનસની જાહેરાત કરી હતી. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, સ્ટાફને તેમના કાર્યકાળના હિસાબે બોનસની રકમ મળશે પરંતુ મોટાભાગના સ્ટાફને 35 લાખ રૂપિયા મળશે. કંપનીના કહેવા પ્રમાણે તે સ્ટાફને વધારાના રૂપિયા આપવામાં એટલા માટે સફળ રહી કારણ કે કંપનીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અમેરિકાના આઠ રાજ્યોમાં કંપનીએ ઓફિસ, રિટેલ સ્ટોર અને ગોડાઉન માટે બે કરોડ સ્ક્વેયર ફિટનું મકાન તૈયાર કર્યા છે. કંપની તરફથી જાહેર કરાયેલા એક વીડિયોમાં એકાઉન્ટ્સ સ્પેશ્યાલિસ્ટ ડેનિએલ વેલેન્ઝિયાએ કહ્યું કે, આ જિંદગી બદલનારી ચીજ છે. તે 19 વર્ષોથી કંપની સાથે કામ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ હોલિડે બોનસ કંપની તરફથી વાર્ષિક આપનારા બોનસથી બિલકુલ અલગ છે. બોનસની જાહેરાત કરતા કંપનીના ફાઉન્ડર અને ચેરમેન એડવર્ડ સેન્ટ જોને કહ્યું કે, હું તેને સેલિબ્રેટ કરવા માંગતો હતો અને જે લોકોએ આ કામ કર્યું તેમના માટે હું કાંઇક સાર્થક કરવા માંગતો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Embed widget