શોધખોળ કરો

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક ચાર્લી કિર્કની ગોળી મારી હત્યા, યુનિવર્સિટી ડિબેટ દરમિયાન ફાયરિંગ

ચાર્લી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ જ નજીક હતા. ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના મૃત્યુની માહિતી આપી હતી.

કન્ઝર્વેટિવ યુથ ગ્રુપ 'ટર્નિંગ પોઇન્ટ યુએસએ' ના સીઈઓ અને સહ-સ્થાપક ચાર્લી કિર્કની બુધવારે ઉટાહ વેલી યુનિવર્સિટીમાં એક ડિબેટ કાર્યક્રમ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ચાર્લી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ જ નજીક હતા. ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના મૃત્યુની માહિતી આપી હતી. ટ્રમ્પે ચાર્લીના સન્માનમાં દેશના તમામ રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાનો આદેશ આપ્યો છે.

ટર્નિંગ પોઇન્ટ દ્વારા આયોજિત ચર્ચામાં બોલતા કિર્કને ગોળી મારી દેવામાં આવી હતી. એક વરિષ્ઠ અધિકારીએ સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે કિર્કને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક શંકાસ્પદ વ્યક્તિ કસ્ટડીમાં છે, પરંતુ તેની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

આ કાર્યક્રમનો પહેલાથી જ વિરોધ કરવામાં આવી રહ્યો હતો

કેટલાક લોકોએ યુનિવર્સિટીમાં કિર્કની હાજરીનો વિરોધ પણ કર્યો હતો. યુનિવર્સિટી વહીવટીતંત્રને તેમના કાર્યક્રમ રદ કરવાની માંગ કરતી એક ઓનલાઈન અરજીમાં લગભગ 1,000 લોકોએ સહીઓ હતી. પરંતુ ગયા અઠવાડિયે યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી હતી કે કાર્યક્રમ રદ કરવામાં આવશે નહીં કારણ કે તે પ્રથમ સુધારા હેઠળ 'સ્વતંત્ર ભાષણ' અને 'સંવાદ' સાથે સંબંધિત બાબત છે.

ચાર્લીના મૃત્યુ વિશે માહિતી આપતા ટ્રમ્પે લખ્યું હતું કે, 'મહાન અને વાસ્તવમાં લેજેન્ડરી, ચાર્લી કિર્ક હવે આ દુનિયામાં નથી. અમેરિકાના યુવાનોને તેમનાથી વધુ સારી રીતે કોઈ સમજી શક્યું નથી અને ચાર્લી જેવું હૃદય કોઈનું નહોતું. તેમને બધા દ્વારા પ્રેમ અને આદર આપવામાં આવતો હતો, ખાસ કરીને મારા દ્વારા. હવે તે આપણી વચ્ચે નથી. મેલાનિયા અને હું તેમની પ્રિય પત્ની એરિકા અને સમગ્ર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ચાર્લી, અમે તમને પ્રેમ કરીએ છીએ!'                                                                               

ટોપ સ્ટોરી

US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ

વિડિઓઝ

ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Embed widget