શોધખોળ કરો

Corona: અમેરિકામાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 1497 લોકોનાં મોત, મોતનો કુલ આંકડો સાંભળીને ચોંકી જશો

સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ મોતના આંકડા નોંધાવનારા અમેરિકામાં મોતના આંકડા સતત બીજા દિવસે આગળ નીકળી ગયા

ન્યૂયોર્ક: સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ મોતના આંકડા નોંધાવનારા અમેરિકામાં મોતના આંકડા સતત બીજા દિવસે આગળ નીકળી ગયા છે. શનિવારે કોરોનાને કારણે અમેરિકામાં 1,497 લોકોના મોત નિપજ્યાં હતાં. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ અહીં મૃતકોની સંખ્યા 9 હજારને પાર પહોંચી ગઈ છે. તેમાંથી અડધા મૃત્યુ સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા ન્યૂયોર્કમાં થયા છે. જ્યાં કુલ આંકડા 9,132 પર પહોંચી ચૂક્યા છે. અત્યાર સુધી અમેરિકામાં 3,12,223 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, જે સમગ્ર દુનિયામાં સૌથી વધુ છે. ચિંતાની વાત એ છે કે, હજુ આ આંકડો વધવાની આશંકા છે. શનિવારે પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, આગામી સપ્તાહોમાં દેશમાં વધુ મોત થઈ શકે છે. અહીં આશરે 3.25 લાખ લોકો સંક્રમિત છે. જોકે ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે, સંક્રમણ રોકવાની દિશામાં પગલાં લેવાશે તો મોતનો આંકડો ઓછો થઈ શકે છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રૂ કાઓમોએ પણ આશંકા વ્યક્ત કરી છે કે તેમના રાજ્યમાં હજુ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. અમેરિકા ઉપરાંત કોરોના વાયરસનો સૌથી વધુ કહેર સ્પેન અને ઈટલીમાં પણ જોવા મળી રહ્યો છે. સ્પેનમાં જ્યાં અમેરિકા પછી સૌથી વધુ 1,30,759 ઈન્ફેક્શનના કેસ છે, ત્યાં અત્યાર સુધીમાં 12,418 લોકોના મોત નિપજ્યાં છે. ઈટલીમાં 1,24,632 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને અત્યાર સુધીમાં 15,362 લોકોનાં મોત થયા છે. દુનિયાભરમાં 12,35,295 લોકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે અને 67,187 લોકોના મોત થઈ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો શ્રાપ, વેપારીઓનું પાપGujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP Asmit

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Embed widget