શોધખોળ કરો

આ દેશમાં આવતીકાલથી આપવામાં આવશે કોરોના વેક્સિન, જાણો કોને અપાશે સૌથી પહેલા રસી

બ્રિટનમાં આવતીકાલથી કોરોના રસીકરણ શરૂ કરવામાં આવશે. એક રિપોર્ટ પ્રમાણે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને તેના પતિ પ્રિંસ ફિલિપને સૌથી પહેલા રસી આપવામાં આવશે.

વિશ્વભરમાં હાલ કોરોનાનો કહેર છે. અત્યાર સુધીમાં કોરોનાથી દુનિયામાં 6.70 કરોડથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે અને 15.38 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. વિશ્વભરની નજર હવે કોરોના રસી પર ટકી છે. આ દરમિયાન અનેક દેશોએ સામૂહિક રસીકરણની તૈયારી કરી છે. જેને સૌથી મોટી સફળતા તરીકે જોવામાં આવે છે. બ્રિટનમાં આવતીકાલથી કોરોના રસીકરણ શરૂ કરવામાં આવશે. એક રિપોર્ટ પ્રમાણે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને તેના પતિ પ્રિંસ ફિલિપને સૌથી પહેલા રસી આપવામાં આવશે. આ માટે ડોક્ટરની સલાહ લેવામાં આવી છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હેનકોકે જણાવ્યું, આવતીકાલથી વેક્સિન લગાવવાનું અભિયાન શરૂ કરાશે. હું તમામને વિનંતી કરું છું કે વાયરસને ખતમ કરવામાં પોતાના તરફથી યોગદાન આપે અને નિયમોનું પાલન કરો. આગમી સપ્તાહ ઐતિહાસિક હશે. કારણકે અમે વેક્સિન આપવાનું કામ શરૂ કરી રહ્યા છીએ. જલદી વાયરસ પર કાબુ મેળવી લઇશું તેવી આશા છે. બ્રિટનમાં કેર હોમ્સમાં રહેતા લોકો અને કર્મચારીઓને સૌથી પહેલા રસીનો ડોઝ અપાશે. જે બાદ 80 વર્ષથી વધુની ઉંમરના સ્વાસ્થ્યકર્મીઓને રસી અપાશે. આ પછી અનુક્રમે 75 વર્ષથી મોટા, 70 વર્ષથી મોટા લોકોને વેક્સિન અપાશે. જે બાદ 65 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવશે. આ પછી અનુક્રમે 18 થી 65 વર્ષના લોકો, 60 વર્ષથી વધુની ઉંમરના અને છેલ્લે 55થી વધુ વર્ષના લોકોને રસી અપાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget