શોધખોળ કરો

COVID-19 Vaccine: આ દેશમાં હવે 12-15 વર્ષના બાળકોને પણ અપાશે રસી, જાણો કઈ કંપનીને મળી મંજૂરી

ફાઇઝરે માર્ચના આંકડા જાહેર કરીને જણાવ્યું 12-15 વર્ષના 2260 વોલિંટિયર્સને વેક્સીન આપી હતી. જેમાં કોઈ બાળકમાં ઈન્ફેક્શન જોવા મળ્યું નહોતું. રસી બાળકો પર 100 ટકા અસરદાર હોવાનો કંપનીએ દાવો કર્યો હતો

ન્યૂયોર્કઃ કોરોના કાળ વચ્ચે અમેરિકાના ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (એફડીએ)એ સોમવારે મહત્વપૂર્ણ ફેંસલો લીધો હતો. જે મુજબ 12 થી 15 વર્ષના બાળકો માટે ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનને ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપી છે. એફડીએના અધિકારીએ આ પગલાંને કોરોના મહામારી સામે ખૂબ મહત્વપૂર્ણ ગણાવ્યું છે.

અમેરિકાના FDAનું કહેવું છે કે ફાઈઝર-બાયોએનટેકની COVID-19 વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. 12થી 15 વર્ષના 2000થી વધુ વોલન્ટિયર્સને વેક્સિન અપાઈ હતી. ટેસ્ટના ડેટામાં જાણવા મળ્યું છે કે વેક્સિનેશન પછી બાળકોમાં સંક્રમણનો એકપણ કેસ નોંધાયો નથી.

FDAના એક્ઝિક્યુટિવ કમિશનર ડો. જેનેટ વુડકોકે કહ્યું હતું કે વેક્સિનેશને દરેક વર્ગમાં લઈ જવાના પ્રયાસો આપણને સામાન્ય સ્થિતિમાં પહોંચવાની નજીક લાવે છે. દરેક માતા-પિતા એ બાબતે નિશ્ચિંત રહે કે અમે તમામ ડેટાનો જીણવટભર્યો અભ્યાસ કર્યા બાદ જ આ વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી છે.

ફાઇઝરે માર્ચના આંકડા જાહેર કરીને જણાવ્યું 12-15 વર્ષના 2260 વોલિંટિયર્સને વેક્સીન આપી હતી. જેમાં કોઈ બાળકમાં ઈન્ફેક્શન જોવા મળ્યું નહોતું. રસી બાળકો પર 100 ટકા અસરદાર હોવાનો કંપનીએ દાવો કર્યો હતો. કંપનીએ કહ્યું કે, 18 વર્ષવાળા લોકોની તુલનામાં 12 થી 15 વર્ષની ઉંમરના બાળકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો તે કોરોનાથી સંક્રમિત નહોતા થયા.

Also Read

Coronavirus Cases India:   દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ, ભારત બન્યો વિશ્વનો ત્રીજો દેશ

આ જાણીતા દેશે લોકડાઉન ઉઠાવતાં જ લોકોએ કર્યું સેલિબ્રેશન, જુઓ તસવીરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ED Affidavit In Supreme Court: CM કેજરીવાલની ઇડીએ કેમ કરી ધરપકડ, સુપ્રીમ કોર્ટે આપ્યું આ કારણ

Israel and Iran war: મલાલાએ કર્યો ગાજાના સમર્થનનો સંકલ્પ, આપ્યું આ વચન અને કહી આ ખાસ વાત

મુસલમાન ભલે વોટ ન આપે પણ મારા ઘરે આવે ત્યારે ચા પીધા વિના પાછો જતો નથીઃ નીતિન પટેલ

કામની વાતઃ ભર બપોરે વાહનમાં પેટ્રોલ પુરાવાથી થાય છે મોટું નુકસાન? પેટ્રોલ ભરતી વખતે રૂપિયા અને મીટર જ નહીં આ પણ જુઓ

for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News: નહીં સુધરે  રફતારના રાક્ષસ, ફુલ સ્પીડમાં કાર ચલાવી યુવતીએ બે કારને મારી ટક્કરAhmedabad News: જૂથ અથડામણમા મોતને ભેટલા વૃદ્ધ મૃતદેહ સ્વીકારવાનો પરિજનોએ કર્યો ઇન્કારMahisagar News: કારમાં આગ લાગતા કાર બળીને થઈ ખાખ,  સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નહીંJEE Mains Result 2024: દેશભરમાંથી 56 વિધાર્થીઓએ મેળવ્યા 100માંથી 100 ગુણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ED Affidavit In Supreme Court: CM કેજરીવાલની ઇડીએ કેમ કરી ધરપકડ, સુપ્રીમ કોર્ટે આપ્યું આ કારણ
ED Affidavit In Supreme Court: CM કેજરીવાલની ઇડીએ કેમ કરી ધરપકડ, સુપ્રીમ કોર્ટે આપ્યું આ કારણ
Israel and Iran war: મલાલાએ કર્યો ગાજાના સમર્થનનો સંકલ્પ, આપ્યું આ વચન અને કહી આ ખાસ વાત
Israel and Iran war: મલાલાએ કર્યો ગાજાના સમર્થનનો સંકલ્પ, આપ્યું આ વચન અને કહી આ ખાસ વાત
મુસલમાન ભલે વોટ ન આપે પણ મારા ઘરે આવે ત્યારે ચા પીધા વિના પાછો જતો નથીઃ નીતિન પટેલ
મુસલમાન ભલે વોટ ન આપે પણ મારા ઘરે આવે ત્યારે ચા પીધા વિના પાછો જતો નથીઃ નીતિન પટેલ
કામની વાતઃ ભર બપોરે વાહનમાં પેટ્રોલ પુરાવાથી થાય છે મોટું નુકસાન? પેટ્રોલ ભરતી વખતે રૂપિયા અને મીટર જ નહીં આ પણ જુઓ
કામની વાતઃ ભર બપોરે વાહનમાં પેટ્રોલ પુરાવાથી થાય છે મોટું નુકસાન? પેટ્રોલ ભરતી વખતે રૂપિયા અને મીટર જ નહીં આ પણ જુઓ
PIB Fact Check: શું દર મહિને 18 હજાર રૂપિયા આપી રહી છે સરકાર? જાણો શું છે મામલો

શું સરકાર સામાન્ય લોકોના કલ્યાણ માટે કોઈની અંગત મિલકત લઈ શકે? જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો જવાબ

Railway : વંદે ભારત ટ્રેનોમાં મુસાફરોને હવે મળશે આટલું પાણી, અગાઉ મળતી હતી એક લીટરની બોટલ

Ahmedabad News: કાંકરિયામાં આ સમય સુધી બંધ રહેશે બોટિંગ, આ કારણે લેવાયો નિર્ણય

Embed widget