શોધખોળ કરો

Corona Virus:ચીનમાં ફરી કોરોનાએ ઉંચક્યું માથું, મે મહિના બાદ પહેલી મોત, સ્કૂલ થઇ બંધ

નેશનલ હેલ્થ કમિશને રવિવારે કહ્યું કે ચીનમાં છેલ્લા 24 કલાકમાં 26,824 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે, જે એપ્રિલની બરાબર છે. ખતરાને જોતા સરકારે બેઇજિંગના કેટલાક જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દીધી છે.

Corona Virus:નેશનલ હેલ્થ કમિશને રવિવારે કહ્યું કે ચીનમાં છેલ્લા 24 કલાકમાં 26,824 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે, જે એપ્રિલની બરાબર છે. ખતરાને જોતા સરકારે બેઇજિંગના કેટલાક જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દીધી છે. અહીં ઓનલાઈન અભ્યાસ કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે.

ચીનમાં કોરોના વાયરસ તેના જૂના સ્વરૂપમાં ફરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અહીં અચાનક કોરોના સંક્રમિતોની સંખ્યા વધવા લાગી છે. બગડતી સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રવિવારે એક વૃદ્ધનું કોરોનાથી મોત થયું હતું. છ મહિના પછી કોરોનાથી આ પ્રથમ મૃત્યુ છે.  એટલું જ નહીં, સંક્રમિતોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેને જોતા ચીનની સરકારે ઘણા શહેરોમાં લોકડાઉન કરી દીધું છે. વધુમાં વધુ ટેસ્ટિંગ અને ક્વોરેન્ટાઈન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ચીનના આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે 87 વર્ષીય વ્યક્તિના કોરોનાથી મૃત્યુની પુષ્ટિ કરી છે. આ સિવાય સોમવારે બેઇજિંગમાં કોરોનાના 962 નવા કેસ નોંધાયા હતા. આના એક દિવસ પહેલા 621 લોકોમાં કોરોનાના કેસની  પુષ્ટિ થઈ હતી. નેશનલ હેલ્થ કમિશને રવિવારે કહ્યું કે ચીનમાં છેલ્લા 24 કલાકમાં 26,824 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે, જે એપ્રિલની બરાબર છે. ખતરાને જોતા સરકારે બેઇજિંગના કેટલાક જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દીધી છે. અહીં ઓનલાઈન અભ્યાસ કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે.

મોલ અને રેસ્ટોરન્ટ પણ બંધ હતા

ચેપના ફેલાવાને રોકવા માટે, ચીનની સરકારે લોકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પર પણ રોક લગાવી દીધી છે. સરકારી આદેશ અનુસાર, બેઇજિંગમાં ઘણા શોપિંગ મોલ રવિવારે બંધ હતા, જ્યારે ઘણા મોલ્સે ખુલવાનો સમય ઘટાડી દીધો છે. આ સિવાય ઘણી રેસ્ટોરાંમાં બેસીને ખાવાની સુવિધા પણ નાબૂદ કરવામાં આવી છે.

ચાઓયાંગ જિલ્લાના અધિકારીઓએ ત્યાંની કંપનીઓને તેમના કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાની સુવિધાઓ બનાવવાનો આદેશ આપ્યો છે. કેટલાક ઉદ્યાનો અને જીમ પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. ચીનના ગુઆંગઝૂમાં દરરોજ કોરોનાના 8 હજાર કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, સરકારે બૈયુન જિલ્લામાં પાંચ દિવસનું લોકડાઉન લાગુ કર્યું છે. બેઇજિંગમાં નવા કોરોના પ્રતિબંધોને કારણે એશિયાના લગભગ તમામ શેરબજારો સોમવારે તૂટ્યા હતા.

ટોપ સ્ટોરી

ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget