શોધખોળ કરો

કોરોના મામલે ચીન અને અમેરિકા વચ્ચે UNSCની બેઠકમાં બબાલ, ચીન બોલ્યુ- અમને બલિનો બકરો ના બનાવો.....

અમેરિકાએ ચીન પર ગંભીર આરોપો લગાવતા કહ્યુ કે, કોરોના વાયરસનો સ્ત્રોત ચીનનુ વુહાન શહેર હતુ, અને આના વિશે ચીનને સમયસર માહિતી આપી ના આપી

નવી દિલ્હીઃ દુનિયાભરમાં ચાલી રહેલા કોરોના સંકટને લઇને UNSCમાં એક બેઠક મળી હતી, આ બેઠકમાં ચીન અને અમેરિકા આમને સામને આવી ગયુ હતુ. બન્ને દેશોએ એકબીજા પર આક્ષેપો કર્યા હતા. અમેરિકાએ ચીન પર ગંભીર આરોપો લગાવતા કહ્યુ કે, કોરોના વાયરસનો સ્ત્રોત ચીનનુ વુહાન શહેર હતુ, અને આના વિશે ચીનને સમયસર માહિતી આપી ના આપી. આના ચીને જવાબ આપતા કહ્યું કે, આ મહામારીના સમયે એકબીજા પર આરોપો લગાવવાથી આગળ નહીં વધી શકીએ. હાલ લોકોનુ જીવન બચાવનુ અમારી પ્રાથમિકતા છે. કોરોના મામલે ચીન અને અમેરિકા વચ્ચે UNSCની બેઠકમાં બબાલ, ચીન બોલ્યુ- અમને બલિનો બકરો ના બનાવો..... UNSCની આ બેઠકમાં અમેરિકાએ પારદર્શી રીતે સમયસર હેલ્થ ડેટા જાહેર કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, અમેરિકાએ કહ્યું કે, વુહાનનુ વિષ્લેષણ કરવામાં આવે, આ માટે વૈજ્ઞાનિક રીતે ડેટા એકઠો કરવો ખુબ જરૂરી છે. આ માટે ચીને સહયોગ કરવો પડશે. ચીને બેઠકમાં કહ્યું કે, કોઇને બલિનો બકરો બનાવાથી ફાયદો નહીં થાય. લોકોની જિંદગી બચાવવા પર જોર આપો. વળી, રશિયાએ કોરોનાના સમયે બીજા દેશો પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને હટાવવા પર વાત કરી હતી. કોરોના મામલે ચીન અને અમેરિકા વચ્ચે UNSCની બેઠકમાં બબાલ, ચીન બોલ્યુ- અમને બલિનો બકરો ના બનાવો..... ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા યોજાઇ હતી. આમાં સંયુક્ત રાષ્ટ્રના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુતેરેસે કહ્યું કે, આ મહામારીના સમયે દરેક દેશો આપસી મતભેદો ભુલીને કામ કરવુ જોઇએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Embed widget