શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના વાયરસનો કહેરઃ ચીન કરતાં પણ વધી સ્પેનમાં મરનારા લોકોની સંખ્યા, વિશ્વભરમાં અત્યાર સુધીમાં 24 હજાર લોકના મોત
ઇટીલમાં આ વાયરસનો કહેર સૌથી વધારે જોવા મળી રહ્યો છે. ઈટલીમાં આ વાયરસથી 7 હજાર 503 લોકોના મોત થયા છે અને તેનાથી 74 હજાર 386 લોકો સંક્રમિત છે.
નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં આ વાયરસથી અત્યાર સુધીમાં 21 હજાર 200 લોકોના મોત થયા છે. મોતના મામલે સ્પેન ચીનથી પણ આગળ નીકળી ગયું છે. સ્પેનમાં આ વાયરસ અત્યાર સુધી ત્રણ હજાર 647 લોકોના મોત થયા છે. ચીનમાં આ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યા બાદથી 181 દેશોમાં 4 લાખ 68 હજાર 905 કેસ સામે આવ્યા છે.
ઇટલીમાં 7 હજાર 503 લોકોના મોત
ઇટીલમાં આ વાયરસનો કહેર સૌથી વધારે જોવા મળી રહ્યો છે. ઈટલીમાં આ વાયરસથી 7 હજાર 503 લોકોના મોત થયા છે અને તેનાથી 74 હજાર 386 લોકો સંક્રમિત છે અને 9 હજાર 362 લોકો ઠીક થઈ ગયા છે. ઇટલી બાદ ચીનમાં પણ કોરોના વાયરસથી 3 હજાર 287 લોકોના મોત થયા છે અને તેના 81 હજાર 285 કેસ સામે આવ્યા છે.
ઈરાનમાં 2 હજાર 77 લોકોના મોત
કોરોના વાયરસથી પ્રભાવિત અન્ય દેશોમાં ઈરાન છે, જ્યાં 2 હજાર 77 લોકોના મોત થયા છે અને દેશમાં 27 હજાર 17 લોકો સંક્રમિત છે.
ફાન્સ અને અમેરિકામાં વધી રહ્યા છે કેસ
- ફ્રાન્સમાં આ વાયરસથી 1 હજાર 331 લોકોના મોત થયા છે અને 25 હજાર 233 કેસ સામે આવ્યા છે.
- અમેરિકામાં આ વાયરસથી 944 લોકોના મોત થયા જ્યારે આ વાયરસથી 66 હજાર 48 કેસ સામે આવ્યા છે.
- સ્પેનમાં આ વાયરસને કારણે 3 હજાર 647 લોકોના મોત થયા છે અને 49 હજાર 515 લોકો સંક્રમિત થયા છે.લીબિયામાં પણ સામે આવ્યો પ્રથમ કેસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion