શોધખોળ કરો

COVID-19: બ્રિટિશ PM બોરિસ જોનસનની તબિયત લથડી, ICUમાં કરવામાં આવ્યા શિફ્ટ

બ્રિટેનમાં અત્યાર સુધી 50 હજારથી વધારે લોકોને આ જીવલેણ વાયરસનો ચેપ લાગી ચૂક્યો છે.છેલ્લા 24 કલાકમાં 3800 નવા કેસ જોવા મળ્યા છે. જ્યારે બ્રિટેનમાં 24 કલાકમાં 439 લોકોના મોત થયા હતા.

નવી દીલ્હીઃ કોરોના વાયરસને કારણે સંક્રમિત બ્રિટનના પીએમ  બોરિસ જોનસનની હાલત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ડાઉનિંગ સ્ટ્રીટે સોમવારે આ જાણકારી આપી. જોનસને લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ બ્રિટેનના વિદેશ મંત્રી ડોમિનિક રાબને કામચલાઉ ધોરણે કાર્યભાર સંભાળી લીધો છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ કહ્યું, “આજે બપોરે પીએમની હાલત બગડી ગઈ હતી ત્યાર બાદ તેમને ડોક્ટરોની સલાહ પર હોસ્પિટલમાં આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા છે.” બોરિસ જોનસનને માર્ચના અંતમાં કોરોના વાયરસનો ચેપ લાગ્યાની પુષ્ટિ થઈ હતી. ત્યાર બાદ બ્રિટિશ પીએમે પહેલા થોડા દિવસ સુધી ખુદને આઈસોલેટ કરી લીધા હતા. જોકે જોનસનની ઓફિસ તરફતી બહાર પાડવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેની હાલત સ્થિર છે. તેમને વેન્ટીલેટરની જરૂરત નથી. રવિવારે બ્રિટિશ પીએમઓએ પણ માહિતી આપી હતી કે ડૉકટર્સની સલાહથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જો કે ત્યાં કોઈ ઇમરજન્સી કોઇ સ્થિતિ નથી અને જોન્સનની સરકારના વડા તરીકે કામ કરાતં રહેશે. પીએમઓએ આને સાવચેતીભર્યું પગલું ગણાવ્યું હતું. આઇસોલેશન દરમ્યાન બ્રિટિશ વડાપ્રધાને પોતાનું જરૂરી કામકાજ ચાલુ રાખ્યું હતું અને ઘણા વીડિયો સંદેશ પણ રજૂ કર્યા હતા. શુક્રવારે રજૂ કરાયેલા એક વીડિયો મેસેજમાં 55 વર્ષના જોન્સને જાહેરમાં કહ્યું કે તે પહેલા કરતાં વધુ સારું મહેસૂસ કરી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બોરીસ જોન્સનના સ્વાસ્થય માટે ટ્વીટ કરી. તેમણે લખ્યું, ‘નિશ્ચિંત રહે પીએમ બોરિસ જોન્સન. હું આશા રાખું છું કે તમે ઝડપથી હોસ્પિટલમાંથી સ્વસ્થ થઇ જાઓ તેવી આશા કરું છું. નોંધનીય છે કે પીએમ મોદી સતત મિત્ર દેશોના વડાઓ સાથે સંપર્કમાં છે અને કોરોના વાયરસ સામેની લડતમાં સહયોગ કરી રહ્યા છે. તમને જણાવીએ કે, બ્રિટેનમાં અત્યાર સુધી 50 હજારથી વધારે લોકોને આ જીવલેણ વાયરસનો ચેપ લાગી ચૂક્યો છે. અહીં અત્યાર સુધી 51608 લોકોનો કોરોના સંક્રમિત દર્દી થઈ ગયા છે. ઉપરાંત બ્રિટેનમાં 5373 લોકોના મોત થયા છે. ગંભીર વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં સંક્રમિત લોકો હોવા છતાં માત્ર 135 લોકો જ રિકવર થઈ શક્યા છે. છેલ્લા 24 કલાકમાં 3800 નવા કેસ જોવા મળ્યા છે. જ્યારે બ્રિટેનમાં 24 કલાકમાં 439 લોકોના મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'

ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?

છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યોGirl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલુંHMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'

Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો

TV જોનારાઓને ચૂકવવા પડશે વધુ રૂપિયા, એક ફેબ્રુઆરીથી આટલી વધી જશે કિંમત

Embed widget