શોધખોળ કરો

દુનિયાભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1.13 કરોડને પાર, અત્યાર સુધી 5 લાખ 33 હજારથી વધુનાં મોત

અમેરિકા હાલમાં પણ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોના યાદીમાં સૌથી ઉપર છે. અહીં અત્યાર સુધી 29.35 લાખ લોકો સંક્રમણના શિકાર બન્યા છે, જ્યારે એક લાખ 32 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. સમગ્ર દુનિયામાં 1.13 કરોડથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા ચે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયામાં એક કરોડ 13 લાખ 78 હજારથી વધુ લોક સંક્રમિત છે, જ્યારે મૃતકોની સંખ્યા 5 લાખ 33 હજારને પાર પહોંચી ગઈ છે. દુનિયામાં ક્યા કેટલા કેસ, કેટલા મોત અમેરિકા હાલમાં પણ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોના યાદીમાં સૌથી ઉપર છે. અહીં અત્યાર સુધી 29.35 લાખ લોકો સંક્રમણના શિકાર બન્યા છે, જ્યારે એક લાખ 32 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. બ્રાઝીલમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે. અહીં અમેરિકાની બરાબર કેસ અને મોત નોંધાઈ રહ્યા છે. બ્રાઝીલમાં કુલ 15.68 લાખ લોકો વાયરસથી સંક્રમિત છે. તેના બાદ રશિયા અને ભારતમાં સંક્રમિતોની સંખ્યા સૌથી ઝડપથી વધી રહી છે.
  • અમેરિકાઃ કેસ- 2,935,770, મોત- 132,318
  • બ્રાઝીલઃ કેસ-1,578,376, મોત- 64,365
  • રશિયાઃ કેસ- 674,515, મોત- 10,027
  • ભારતઃ કેસઃ 673,904, મોત-19,279
  • સ્પેનઃ કેસઃ 297,625, મોત- 28,385
14 દેશોમાં બે લાખથી વધુ કેસ બ્રાઝીલ, રશિયા, સ્પેન, યૂકે, ઈટાલી, ભારત, પેરુ, ચિલી, ઈરાન, મેક્સિકો, પાકિસ્તાન, તુર્કી અને સાઉથ અરબમાં કોરોના કેસની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ છે. જ્યારે જર્મનીમાં પણ 1 લાખ 90 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ભારત વિશ્વમાં સૌથી વધારે મામલે આઠમા ક્રમે છે, જ્યારે મોતના લિસ્ટમાં આઠમા નંબર પર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

Embed widget