શોધખોળ કરો

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

International Men's Day 2024: આજે અમે એવી બીમારીઓની જાણકારી આપીશું જે પુરુષોમાં ઝડપથી ફેલાઈ રહી છે

International Men's Day 2024: ઇન્ટરનેશનલ મેન્સ ડે (International Men's Day 2024)  દર વર્ષે 19 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ પુરુષોના સ્વાસ્થ્ય, સુખાકારી અને સમાજમાં તેમના યોગદાનને યાદ કરવાનો છે. આવી સ્થિતિમાં આજે અમે એવી બીમારીઓની જાણકારી આપીશું જે પુરુષોમાં ઝડપથી ફેલાઈ રહી છે. હા, ખરાબ લાઇફસ્ટાઇલ અને અનહેલ્ધી ખાવા પીવાના કારણે આજે પુરૂષો ઘણી ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે,

પુરુષોમાં ઝડપથી વધી રહેલા રોગો

હૃદયરોગ: પુરુષોમાં મૃત્યુના સૌથી સામાન્ય કારણોમાં હાર્ટ એટેક અને સ્ટ્રોક છે. બિનઆરોગ્યપ્રદ આહાર, ધૂમ્રપાન અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ આના મુખ્ય કારણો છે.

ડાયાબિટીસઃ પુરુષોમાં ટાઇપ 2 ડાયાબિટીસ ઝડપથી વધી રહ્યો છે. કૌટુંબિક ઇતિહાસ ઉપરાંત સ્થૂળતા અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ પણ એક મુખ્ય કારણ છે.

કેન્સર: પ્રોસ્ટેટ કેન્સર પુરુષોમાં સૌથી સામાન્ય કેન્સર છે. આ ઉપરાંત ફેફસાનું કેન્સર, કોલોન કેન્સર અને લીવર કેન્સર પણ આજે પુરુષોને ગંભીર અસર કરી રહ્યું છે.

માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ: પુરુષોમાં પણ ડિપ્રેશન, ચિંતા અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની રહી છે. કામનું દબાણ, પારિવારિક સમસ્યાઓ અને સામાજિક અપેક્ષાઓ આના મુખ્ય કારણો છે.

સેક્સ્યુઅલ હેલ્થ પ્રોબ્લેમ: ઇરેક્ટાઇલ ડિસફંક્શન, શીઘ્ર સ્ખલન અને સેક્સ્યુઅલ હેલ્થ સંબંધિત અન્ય સમસ્યાઓ માત્ર પુરુષોના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તેમના આત્મવિશ્વાસને પણ અસર કરે છે. આ સિવાય કેટલાક કિસ્સાઓમાં આ સમસ્યાઓ વિવાહિત સંબંધોને પણ બગાડે છે.

શા માટે પુરુષો વધુ જોખમમાં છે?

અનહેલ્ધી ભોજન: જંક ફૂડ, આલ્કોહોલ અને તમાકુના સેવનથી હૃદય રોગ, સ્થૂળતા અને કેન્સર જેવા રોગોનું જોખમ વધે છે.

શારીરિક પ્રવૃત્તિનો અભાવ: સ્થૂળતા, હૃદય રોગ અને ડાયાબિટીસ પાછળ શારીરિક પ્રવૃત્તિનો અભાવ મુખ્ય કારણ હોઈ શકે છે.

તણાવ: કામનું દબાણ, પારિવારિક સમસ્યાઓ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ આ રોગોને પ્રોત્સાહન આપે છે.

ધૂમ્રપાન: હૃદયની બીમારીઓ, ફેફસાંનું કેન્સર અને આવી અનેક બીમારીઓ પાછળ પણ ધૂમ્રપાન મુખ્ય કારણ છે.

સ્થૂળતા: સ્થૂળતા હૃદય રોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવા ઘણા રોગોના જોખમને વધારવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે.

 Disclaimer:: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈ પણ સલાહને અમલમાં મૂકવા પહેલાં સંબંધિત નિષ્ણાત પાસેથી સલાહ લેવી જરૂરી છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
Embed widget