શોધખોળ કરો

પાકિસ્તાનની સંસદના સ્પીકરને લાગ્યો કોરોનાનો ચેપ, દીકરો અને દીકરી પણ પોઝિટિવ

આ પહેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતના ગવર્નર કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તે પોતાના ઘરે જ સેલ્ફ કોરેન્ટાઈમાં છે.

નવી દિલ્હીઃ પાકિસ્તાનની સંસદના સ્પીકર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સ્પીકર અસદ કૈસર કોરોનાથી સંક્રમિત છે. એટલું જ નહીં અસદ કૈસરના દીકરા અને દીકરી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોના પોઝિટિવ થયા બાદ કૈસરે ખુદને કોરેન્ટાઈન કરી લીધા છે. સ્પીકરે પોઝિટિવ આવ્યા બાદ પાકિસ્તાનના લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. અસદ કૈસરે કોરોના વાયરસની પુષ્ટિ કરતાં ટ્વિટર પર લખ્યું, “મેં ખુદને કોરેન્ટાઈનમાં રાખ્યા છે.” NA સ્પીકરે કહ્યું કે, તેનેમાં છેલ્લા થોડા દિવસથી તાવના લક્ષણ હતા અને તેમને પહેલા પણ ખુદનો ટેસ્ટ કરાવ્યો હતો. જોકે, તે સમયે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અસદ કૈસરે આગળ કહ્યું કે, “આજે જ્યારે હું ફરીથી ટેસ્ટ કરાવવા ગયો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મને ઘરે રહેવા અને સંભાળ રાખવાની સલાહ આપવામાં આવી છે.” તેમણે જણાવ્યું કે, “મારા દીકરા અને દીકરીને પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.” જણાવીએ કે, આ પહેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતના ગવર્નર કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તે પોતાના ઘરે જ સેલ્ફ કોરેન્ટાઈમાં છે. ગવર્નર ઇમરાન ઇસ્માઇલે સોમવારે મોડી રાત્રે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. વર્લોડમીટર અનુસાર, પાકિસ્તાનમાં કોરોના સંક્રમણના કુલ 16817 કેસ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ABP Premium

વિડિઓઝ

Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યોBhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયતPanchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Embed widget