શોધખોળ કરો

કોરોનાનો કહેરઃ ઇટલીમાં મૃતદેહો ભરેલા આર્મી ટ્રકોની લાગી લાઈનો, દફનાવા માટે લોકો નથી મળી રહ્યા

ઇટલીમાં ગઈકાલે જ એક દિવસમાં 475 લોકોના મોત થયા હતા. આ પહેલા ઇટલીમાં એક દિવસમાં 368 લોકોના મોત થયા હાત.

નવી દિલ્હીઃ ઇટલીના અનેક ચર્ચની બહાર અનેક તાબૂક એવા પડ્યા છે કે દફનાવા માટે કોઈ નથી. હવે આ કામમાં સેનાની મદદ લેવામાં આવીરહી છે. સેનાના જવાબ આ તાબૂતોને દફન કરવામાં મદદ કરી રહ્યાં છે. બુધવાર સુધી અહીં 2978 લોકો મરી ગયા છે. જેટલી ઝડપથી ઇટલીમાં મરનારા લોકોના આંકડા સામે આવી રહ્યા છે તે અનુસાર ગુરુવારે ત્યાં મરનારા લોકોની સંખ્યા ચીનમાં મરનારા કરતાં પણ વધી ગઈ છે. ચીનમાં છેલ્લા ત્રણ મહિનામાં 3245 લોકોના મોત થયા છે. ઇટલીમાં ગઈકાલે જ એક દિવસમાં 475 લોકોના મોત થયા હતા. આ પહેલા ઇટલીમાં એક દિવસમાં 368 લોકોના મોત થયા હાત. કોઈપણ દેશમાં કોરોના વાયરસથી એક દિવસમાં થયેલ આ સૌથી વધારે મોત છે. ધ ગાર્જિયનના રિપોર્ટ અનુસાર ઇટલીના લોમ્બાર્ડીના બેરગામો વિસ્તારમાં સ્થિતિ એટલી ખરાબ છે કે અહીં બુધવારે રાત્રે સેનાને બોલાવવી પડી જેથી અહીં ચર્ચની બહાર રાખવામાં આવેલ 65 તાબૂકોને કબ્રસ્તાન સુધી લઈ જઈ શકાય. કોરોનાનો કહેરઃ ઇટલીમાં મૃતદેહો ભરેલા આર્મી ટ્રકોની લાગી લાઈનો, દફનાવા માટે લોકો નથી મળી રહ્યા આર્મી પ્રવક્તાએ જણાવ્યું છે કે આજે નજીકના પ્રાંતમાં મૃતદેહો મોકલવા માટે 15 ટ્રક તૈનાત કરવામાં આવ્યા છે. બરગામોમાં અંતિમક્રિયા વિધીના સ્થળના અધિકારી ગિયાકોમો એન્જેલોનીએ જણાવ્યું હતું કે આ સપ્તાહની શરૂઆતમાં દિવસમાં 24 મૃતદેહોની અંતિમક્રિયા કરવામાં આવે છે જે સામાન્ય કરતા બે ગણી છે. વધુ પડતા લોકોના મોત નીપજ્યા હોવાના કારણે બરગામોના સ્થાનિક સત્તાવાળાઓએ મદદની અપીલ કરી છે. કોરોનાનો કહેરઃ ઇટલીમાં મૃતદેહો ભરેલા આર્મી ટ્રકોની લાગી લાઈનો, દફનાવા માટે લોકો નથી મળી રહ્યા મૃતદેહોને લઈ જતા આર્મીના ટ્રકને જોઈને એક ઈટાલિયન વ્યક્તિએ લખ્યું છે કે અમારા દેશના ઈતિહાસની સૌથી દુઃખદ તસવીરો. જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે, આ યુદ્ધની તસવીર છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે અમે ઈટાલીયન છીએ અને આ એ સમય છે જે અમારામાંથી શ્રેષ્ઠ બાબત બહાર લાવી રહ્યો છે. અમે ઝડપથી આ મુશ્કેલીમાંથી બહાર આવી જઈશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Embed widget