શોધખોળ કરો

Coronavirus: Twitter CEO Jack Dorseyની જાહેરાત, મહામારી સામેની લડાઈમાં આપશે 1 અબજ ડોલરની મદદ

ફેસબુકમના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે 30 મિલિયન ડોલરની મદદની જાહેરાત કરી હતી.એમેઝોનના જેફ બેજોસે અમિરાકમાં ખાદ્ય બેંકોને 100 મિલિયન ડોલરની મદદ કરી હતી.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિશ્વભરમાં ઝડપથી પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. એવામાં સરકારો ઉપરાંત મોટી કંપનીઓના પ્રમુખ પણ આ મહામારી સામેની લડાઈમાં આર્થિક મદદ કરી રહ્યા છે. આ જ ક્રમમાં હવે માઈક્રો બ્લોગિંગ અને સોશ્યલ નેટવર્કિંગ કંપની ટ્વિટરના પ્રમુખ જેક ડોર્સીનું નામ પણ જોડાઈ ગયું છે. જેકે કોરોના સામેની લડાઈમાં 1 અબજ ડોલર (અંદાજે 7600 કરોડ રૂપિયા)ની મદદની જાહેરાત કરી છે. ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ ટ્વીટ કરીને આ વાતની જાહેરાત કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, તે કોરોના વાયરસ સામેની લડાઈમાં 1 અબજ ડોલરની મદદ કરી રહ્યા છે. જેકે આગળ લખ્યું કે આ મદદ સ્ટાર્ટ સ્મોલ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે આપણે આ મહામારી સામે જીતી જઈશું ત્યારે આ ફંડનો ઉપયોગ છોકરીઓના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કરવામાં આવશે. Coronavirus: Twitter CEO Jack Dorseyની જાહેરાત, મહામારી સામેની લડાઈમાં આપશે 1 અબજ ડોલરની મદદ તેમણે આગળ લખ્યું કે, આ સમગ્ર ફંડનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો રહ્યો છે તેનું ટ્રેકિંગ પણ સમગ્ર વિશ્વના કોઈપણ ખુણાથી કોઈપણ વ્યક્તિ કરી શકશે. તેના માટે જેકે એક લિંગ પણ શેર કરી છે જેમાં ફંડના હિસાબની શીટ શેર કરવામાં આવી છે. ટ્વિટરના સીઈઓ પહેલા મોટી ટેક કંપનીઓના પ્રમુખે પણ કોરોના સામેની લડાઈમાં આર્થિક મદદ કરી ચૂક્યા છે. ફેસબુકમના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે 30 મિલિયન ડોલરની મદદની જાહેરાત કરી હતી. તેમાથી મોટાભાગની રકમ ઉપચાર બનાવવના પ્રયત્નો પર કેન્દ્રિત છે. આ દરમિયાન ભુખનો સામનો કરી રહેલ લોકોની મદદ કરવા માટે એમેઝોનના જેફ બેજોસે અમિરાકમાં ખાદ્ય બેંકોને 100 મિલિયન ડોલરની મદદ કરી હતી. જ્યારે એપલના સીઈઓ ટિમ કુકે માર્ચમાં જાહેરાત કરી હતી કે કંપની ઇટલીને મેડિકલ સપ્લાઈ દાન કરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત

ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ

Embed widget