શોધખોળ કરો

Corona Vaccine: વિશ્વના આ જાણીતા દેશમાં તમામ નાગરિકોને ફ્રીમાં આપવામાં આવશે કોરોનાની રસી, જાણો વિગત

અમેરિકન સરકારે જણાવ્યું કે, કોરોના વેક્સીન માટે આમ આદમી પાસેથી પૈસા લેવાનો સવાલ જ ઉભો નથી થતો.

નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં કોરોના વાયરસ મહામારીનો કહેર ઝડપથી વધી રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે હવે તેની રસી પર વિશ્વની નજર ટકેલી છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વેક્સીનને લઈ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કોરોનાની વેક્સીન જલદી ઉપલબ્ધ થશે. અમેરિકન સરકારે જણાવ્યું કે, કોરોના વેક્સીન માટે આમ આદમી પાસેથી પૈસા લેવાનો સવાલ જ ઉભો નથી થતો. ટ્રમ્પ સરકાર દ્વારા તમામ રાજ્યોને એક બુકલેટ દ્વારા જાણ કરવામાં આવી છે. બુકલેટ મુજબ, વેક્સીન લગાવવાના અભિયાન માટે હેલ્થ એજન્સીઓ તથા રક્ષા વિભાગે યોજના તૈયાર કરી છે. જે માટે ચાલુ વર્ષના અંત સુધીમાં કે આગામી વર્ષે જાન્યુઆરીમાં અભિયાન શરૂ કરવામાં આવી શકે છે. વેક્સીનના ડિસ્ટ્રીબ્યૂશનનું કામ પેંટાગોન કરશે પરંતુ તેને લગાવવાનું કામ સિવિલ હેલ્થ વર્કર્સ કરશે. આ બાજુ યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન મુજબ, અમેરિકામાં કોરોના વાયરસની અસર ડિસેમ્બર 2019માં થઈ હતી. રિસર્ચમાં સામે આવ્યું કે અમેરિકાની અનેક હોસ્પિટલો તથા ક્લીનિક્સમાં દર્દીની સંખ્યા અચાનક વધી ગઈ હતી. વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના કેસની સંખ્યા 68,28,301 પર પહોંચી છે અને 2,01,348 લોકોના કોરોનાથી મોત થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
Embed widget