શોધખોળ કરો

દુનિયાના 212 દેશોમાં ફેલાયો કોરોના, 33 લાખથી વધુ કેસો ને 2 લાખ 33 હજારથી વધુ લોકો મોતને ભેટ્યા

વર્લ્ડૉમીટર અનુસાર, મહામારીના કારણે દુનિયાભરમાં મરનારાઓની સંખ્યા 2 લાખ 33 હજારને પાર થઇ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 85,960 નવા કેસો નોંધાયા છે અને મૃત્યુઆંકમાં 5,800નો વધારો થયો છે

નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસ હવે ઝડપથી દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે વુહાનમાંથી નીકળેલો કોરોના વાયરસ અત્યારે દુનિયાના 212 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. વર્લ્ડૉમીટર અનુસાર, મહામારીના કારણે દુનિયાભરમાં મરનારાઓની સંખ્યા 2 લાખ 33 હજારને પાર થઇ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 85,960 નવા કેસો નોંધાયા છે અને મૃત્યુઆંકમાં 5,800નો વધારો થયો છે. વર્લ્ડૉમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી 33 લાખ 04 હજાર 297 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. આમાં 10 લાખ 39 હજાર લોકો બિમારીથી મુક્ત પણ થયા છે. દુનિયાના 212 દેશોમાં ફેલાયો કોરોના, 33 લાખથી વધુ કેસો ને 2 લાખ 33 હજારથી વધુ લોકો મોતને ભેટ્યા કોરોના સંક્રમિત દેશો, મોતના આંકડા સાથે..... અમેરિકામાં કોરોનાના કારણે લગભગ એક ચતુર્થાંસ મોત થયા છે, અમેરિકા બાગદ સ્પેનમાં 24,543 લોકોના મોત અને સંક્રમિતોન સંખ્યા 239,639 છે. ત્રીજા નંબર પર ઇટાલી છે અહીં 27,967 લોકોના મોત થયા છે અને કુલ સંક્રમિતોની સંખ્યા 205,463 પર પહોંચી છે. યુકેઃ 171,253 કેસ, 26,771 મોત ફ્રાન્સઃ 167,178 કેસ, 24,376 મોત જર્મનીઃ 163,009 કેસ, 6,623 મોત તુર્કીઃ 120,204 કેસ, 3,174 મોત રશિયાઃ 106,498 કેસ, 1,073 મોત ઇરાનઃ 94,640 કેસ, 6,028 મોત બ્રાઝીલઃ 85,380 કેસ, 5,901 મોત ચીનઃ 82,862 કેસ, 4,633 મોત કેનેડાઃ 53,236 કેસ, 3,184 મોત બેલ્ઝિયમઃ 48,519 કેસ, 7,594 મોત ખાસ વાત છે કે, દુનિયાના પાંચ દેશ અમેરિકા, સ્પેન, ઇટાલી, ફ્રાન્સ અને બ્રિટન એવા છે, જેમાં મોતનો આંકડો 20 હજારથી વધુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...

વિડિઓઝ

Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
Embed widget