શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
તુર્કીમાં ભૂકંપના તીવ્ર આંચકા, ચાર લોકોના મોત, અનેક મકાન ધરાશાયી
યૂરોપીય- મધ્યસાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ કહ્યું કે, શરુઆતમાં ભૂકંપની તીવ્રતા 6.9 હતી અને તેનું કેન્દ્ર યૂનાનના ઉત્તર-ઉત્તરપૂર્વમાં સામોસ દ્વિપમાં હતું.
નવી દિલ્હી: તુર્કી અને ગ્રીસમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા. જેના કારણે 4 લોકોના મોત થયા હતા અને અનેક મકાનો ધરાશાઈ થઈ ગયા હતા. અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર ભૂકંપની તીવ્રતા 7.0 હતી. તુર્કીના ડિઝાસ્ટર અને ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર એજિયન સાગરમાં 16.5 કિલોમીટર નીચે હતું.
યૂરોપીય- મધ્યસાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ કહ્યું કે, શરુઆતમાં ભૂકંપની તીવ્રતા 6.9 હતી અને તેનું કેન્દ્ર યૂનાનના ઉત્તર-ઉત્તરપૂર્વમાં સામોસ દ્વીપમાં હતું. સમુદ્રમાં આવેલા ભૂકંપના કારણે પાણી શહેરી વિસ્તારમાં ઘૂસી આવ્યું છે.
ભૂકંપના કારણે ચાર લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. તુર્કીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, દુર્ભાગ્યથી ઈઝમિરમાં ભૂકંપથી અમારા 4 નાગરિકોના મોત થયા છે. ભૂકંપથી કુલ 120 લોકો પ્રભાવિત થયા છે. એમ્બ્યૂલન્સ અને હેલીકોપ્ટરની મદદ લેવાઈ રહી છે. અમે ઈઝમિરના લોકો સાથે છે.BREAKING: A strong earthquake of magnitude 7 has hit 20 buildings in #Turkey.#TurkeyEarthquake pic.twitter.com/bvptNXwEC5
— Ahmad Algohbary (@AhmadAlgohbary) October 30, 2020
BREAKING#Turkey in shock#Izmir #earthquake and tsunami felt also in Istanbul pic.twitter.com/TEr1rqIMOY
— Z SH (@ZarrinSh) October 30, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion