શોધખોળ કરો
Advertisement
ઈઝરાયલના હૈફા શહેરના જંગલોમાં લાગી ભીષણ આગ, 60 હજાર લોકો થયા બેઘર
નવી દિલ્લી: ઈઝરાઈલના એક મોટા શહેરમાં ભીષણ આગ લાગવાની ધટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આગના કારણે ધણા જાનમાલને નુકશાન થયું છે. મીડિયા રિપોર્ટસ મુજબ ઈઝરાઈલના જંગલમાં આગ લાગવાને કારણે આશરે 60 હજાર લોકો બેઘર થઈ સડકો પર આવી ગયા છે. આગથી બચવા માટે હાલ રાહત કાર્ય શરૂ છે. હૈફા શહેરને ઈઝરાઈલની ત્રીજુ સૌથી મોટુ શહેર માનવામાં આવે છે. ત્યાંના આશરે 10 હજાર લોકને આગથી બચાવવા માટે સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. બે મહિનાથી દુકાળ પડવાના કારણે શહેરના દક્ષિણ વિસ્તારમાં હવાના કારણે આગ લાગી હતી. આગ લાગવાની કારણ હાલ સ્પષ્ટ નથી જાણી શકાયું. પરંતુ ઈઝરાઈલના પ્રમુખ પોલીસનું કહેવું છે કે આગ જાણી જોઈને લગાવવામાં આવી છે. ત્યાંના પ્રધાનમંત્રી બેન્યામિન નેતન્યાહૂએ કહ્યું કઈ રીતે આગજનીની ધટનાને આતંકવાદ માની શકીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement