શોધખોળ કરો

Abu dhabi Mandir: અબુ ધાબીમાં પહેલું મંદિર પરંતુ મુસ્લિમ દેશમાં પહેલાથી જ શહેરોમાં છે મંદિરો

Abu dhabi Mandir: સાઉદી અરેબિયાના અબુધાબીમાં બનેલા પહેલા મંદિરનું આજે ઉદ્ઘાટન થયું. પરંતુ શું તમે જાણો છો કે આ પહેલા સાઉદી અરેબિયામાં ઘણા મંદિરો છે.

Abu dhabi Mandir: અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. જેનું ઉદ્ઘાટન 14મી ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહ્યું છે. જો કે આ અબુધાબીનું પહેલું મંદિર છે પરંતુ તેને સાઉદી અરેબિયાનું પહેલું મંદિર ન કહી શકાય. હકીકતમાં, સાઉદી અરેબિયામાં ઘણા મંદિરો પહેલાથી અસ્તિત્વમાં છે. જે એક-બે નહીં પણ સો વર્ષ પહેલાં બનાવવામાં આવ્યા હતા.

 સાઉદી અરેબિયામાં ત્રણ મંદિરની સ્થાપના થઈ ચૂકી છે

આ પહેલા પણ આરબ દેશના અલગ-અલગ ભાગોમાં અનેક મંદિરોની સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ મંદિર સાઉદી અરેબિયાના પડોશી દેશ બહેરીનની રાજધાની મનામામાં બનાવવામાં આવ્યું હતું, જેની સ્થાપના થટાઈ સમુદાયના લોકોએ 1817માં કરી હતી. આ મંદિરની સ્થાપના મુસ્લિમ દેશ UAEના દુબઈમાં થઈ ચૂકી છે. આ મંદિર 1958માં બનાવવામાં આવ્યું હતું. આ પછી, 5 ઓક્ટોબર, 2022 ના રોજ, જેબલ અલી ગામમાં બીજા મંદિરની સ્થાપના કરવામાં આવી.

ઓમાનની રાજધાની મસ્કતમાં 2 હિંદુ મંદિરો આવેલા છે. મોતીશ્વર મંદિર ભગવાન શંકરનું છે, જે જૂના મસ્કતના મુત્રાહ વિસ્તારમાં છે. એવું કહેવાય છે કે આ મંદિર લગભગ 125 વર્ષ જૂનું છે. બીજું મોતીશ્વર મંદિર મધ્ય પૂર્વના સૌથી જૂના હિંદુ મંદિરોમાંનું એક છે. જે લગભગ 150 વર્ષ જૂનું છે. તેનું નિર્માણ ગુજરાતી હિંદુઓએ કર્યું હતું. જો કે, એવો પણ દાવો કરવામાં આવે છે કે મુસ્લિમ દેશોમાં ઘણા પૂજા સ્થાનો અસ્તિત્વમાં છે.

ચોથા મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે

હવે અબુધાબીમાં સાઉદી અરેબિયા BAPS મંદિર બનાવવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ મંદિર માટે ભારતથી પત્થરો સહિતની ઘણી વસ્તુઓ લાવીને સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરની બંને બાજુ એમ્ફીથિયેટર બનાવવામાં આવ્યા છે. જ્યાં એક તરફ ગંગાનું પાણી અને બીજી તરફ જમુનાનું પાણી વહેતું જોવા મળશે. આ માટે ભારતમાંથી ગંગા અને જમુનાના પાણીને મોટા કન્ટેનરમાં લઈ જવામાં આવ્યા છે. આ ઉપરાંત મંદિરમાં સ્થાપિત 700 થી વધુ પથ્થરો પણ ભારતમાંથી લાવવામાં આવ્યા છે. જે  ગુલાબી સેંડસ્ટોન છે.

મંદિરમાં સુંદર સ્થાપત્ય જોવા મળે છે

આ મંદિરનું ઉદ્ઘાટન પીએમ મોદી કરવાના છે. આવી સ્થિતિમાં આ મંદિરની સુંદરતા જોવા જેવી છે. 700 કરોડના ખર્ચે બનેલા આ મંદિરમાં ઉત્તમ સ્થાપત્યની ઝલક પણ જોઈ શકાય છે. તેમજ પથ્થર પર કરવામાં આવેલ કોતરકામ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આ મંદિરમાં ઘણી એવી વસ્તુઓ કરવામાં આવી છે જે લોકોને  ભારતનો અહેસાસ કરાવશે.  જે તમને બનારસના ગંગા ઘાટ પર બેઠા હોય તેવી શાંતિની અનુભૂતી કરાવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ

Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત

IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
California Plane Crash: હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ, ઇમારત સાથે ટકરાયું વિમાન, બેનાં મોત

Vitamin B12: જો સવારે ઉઠતાની સાથે જ તમારા શરીરમાં આ 5 લક્ષણો જોવા મળી તો હોઈ શકે છે  વિટામીન B12ની ઉણપ

Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ

હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા

Embed widget