શોધખોળ કરો

ફ્રાન્સ સરકારનો નિર્ણય- વિદેશી મુસ્લિમ ઇમામોના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ

ફ્રાન્સની સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે દેશમાં આતંકી ગતિવિધિઓને રોકવામાં આવી શકે છે.

નવી દિલ્હીઃ જર્મનીમાં મુસ્લિમોને લઇને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આ વચ્ચે ફ્રાન્સે પણ પોતાના દેશમાં વિદેશી ઇમામોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. ફ્રાન્સની સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે દેશમાં આતંકી ગતિવિધિઓને રોકવામાં આવી શકે છે. આ નિર્ણયને રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોએ મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોએ કહ્યુ કે, અમે 2020 બાદ પોતાના દેશમાં કોઇ પણ અન્ય દેશમાંથી આવતા મુસ્લિમ ઇમામો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફ્રાન્સમાં દર વર્ષે લગભગ 300 ઇમામો દુનિયાભરમાંથી આવે છે. આ પગલાથી ફ્રાન્સમાં આતંકી ગતિવિધિઓ પર લગામ લાગશે. ફ્રાન્સમાં મોટાભાગના ઇમામ અલ્જીરિયા, મોરક્કો અને તુર્કીથી આવે છે. તેઓ અહી આવીને મદરેસાઓમાં ભણાવે છે. અમે ફ્રેન્ચ મુસ્લિમ કાઉન્સિલને કહ્યું છે કે તે એ વાત પર નજર રાખે કે 2020 બાદ કોઇ વિદેશી મુસ્લિમ ઇમામ ફ્રાન્સમાં આવે નહીં. તેમણે કહ્યુ કે, ફ્રાન્સમાં વર્તમાન તમામ વિદેશી ઇમામોને ફ્રેન્ચ શીખવાનું કહો અને સાથે જ કટ્ટરપંથી ભાવનાઓ ભડકાવે નહીં. કોઇ પણ પ્રકારની આતંકી ગતિવિધિમાં સામેલ ના હોય. ફ્રાન્સના કાયદાની રક્ષા કરે. એ જરૂરી નથી કે તમામ આતંકી મુસ્લિમ જ હોય પરંતુ મોટાભાગના મામલામાં ઇસ્લામિક આતંકવાદ સામે આવે છે. એટલા માટે અમે આ પગલું ભરી રહ્યા છીએ. મારા તમામ ધર્મના લોકોને અપીલ છે કે ફ્રાન્સની રક્ષા કરો. આ દેશના કાયદાનું પાલન કરો. ફ્રાન્સની સંસ્કૃતિ અને પરંપરાઓ શીખવાનો પ્રયાસ કરો. આ વર્ષે સપ્ટેમ્બર બાદ ફ્રાન્સમાં વિદેશી મુસ્લિમ ઇમામો પર દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ લાગુ પડી જશે. રાષ્ટ્રપતિના આ નિર્ણયનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. દક્ષિણપંથી પાર્ટીના લીડર મૈરીન લે-પેને મૈક્રો પર આરોપ લગાવ્યો કે તે ફ્રાન્સમાં મુસ્લિમો માટે યોગ્ય નિર્ણય લઇ રહ્યા નથી. ફ્રાન્સમાં મુસ્લિમોએ એકતા જાળવી રાખવી જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Embed widget