શોધખોળ કરો

ચીન સાથે 'બદલો' લેવાના મૂડમાં આ દેશ, કોરોના વાયરસથી થયેલા નુકસાન બદલ મોકલ્યું 149 અબજ યુરોનું બિલ

કોરોના વાયરસ વૈશ્વિક લડાઇનું કારણ પણ બની રહ્યો છે. દુનિયાના તમામ દેશ વાયરસ પાછળ ચીનનું કાવતરું ગણાવી રહ્યા છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી સ્વાસ્થ્ય સંકટ સાથે હવે વૈશ્વિક લડાઇનું કારણ પણ બની રહ્યો છે. દુનિયાના તમામ દેશ વાયરસ પાછળ ચીનનું કાવતરું ગણાવી રહ્યા છે. અમેરિકાએ ખુલ્લેઆમ ધમકી આપી છે અને હવે જર્મનીએ તો ચીનને વળતરનું બિલ પણ મોકલી આપ્યું છે. અમેરિકા સિવાય અનેક યુરોપિયન દેશની જેમ જર્મની પણ ચીનને કોરોના વાયરસ ફેલાવવા માટે જવાબદાર ગણે છે. જર્મનીમાં અત્યાર સુધીમાં દોઢ લાખ કેસ આવી ચૂક્યા છે જ્યારે 4500થી વધુના મોત થયા છે. જર્મનીએ ચીનને 149 બિલિયન યુરોનું બિલ મોકલ્યું છે જેથી કોરોના વાયરસથી થયેલા નુકસાનની ભરપાઇ કરી શકે. જેમાં 27 બિલિયન યુરો ટુરિઝમથી થયેલ નુકસાન, 7.2 બિલિયન યુરો ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જર્મન એરલાઇન્સ અને નાના બિઝનેસને થયેલા 50 બિલિયન યુરોના નુકસાનના બિલને ચીન મોકલવામાં આવ્યું છે. તે સિવાય અમેરિકાએ પણ તપાસ ટીમ વુહાન મોકલવાની વાત કરી છે. ટ્રમ્પે કહ્યું હતું કે વુહાનથી કોરોના વાયરસની શરૂઆત થઇ છે અને ચીનથી અમે ખુશ નથી. અમેરિકા તપાસ કરી રહ્યુ છે કે શું આ વાયરસ ચીનના લેબથી પેદા થયો છે. જોકે વુહાનની જે લેબને લઇને આરોપ લાગ્યા છે તેના ઇન્ચાર્જે કહ્યું હતું કે, આ વાયરસને બનાવી શકાતો નથી. આખી દુનિયામાં કોરોનાના કારણે એક લાખ 65 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાંથી એક લાખથી વધુ મોત યુરોપિયન દેશોમાં થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

Embed widget