શોધખોળ કરો

પ્રેમીએ પ્રેમિકાની માતા સાથે શરીર સંબંધ બાંધ્યા ને લઈને થયો ફરાર, પ્રેમિકાએ બદલો લેવા પ્રેમીના પિતા સાથે શરીર સુખ માણ્યું ને.

પ્રેમી-પ્રેમિકા અને તેની માતા તમામ કોરોનાકાળમાં એક જ ઘરમાં રહેતા હતા. આ દરમિયાન પ્રેમિકાના માતા તરફ યુવક આકર્ષાયો અને એક દિવસ બંને ઘર છોડીને ચાલ્યા ગયા. જે બાદ પ્રેમિકાએ બદલો લેવા આમ કર્યુ હતું.

લંડનઃ બ્રિટનમાં રિલેશનશિપનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવકની ગર્લફ્રેન્ડે તેના પિતા સાથે લગ્ન કરી લીધા હતા. જ્યારે પ્રેમીએ તેની પ્રેમિકાની મા સાથે લગ્ન કર્યા હતા. જોકે બોયફ્રેન્ડના પિતાએ લગ્ન કર્યા બાદ યુવતીને જણાવ્યું કે, પ્રેમીના પિતા ઉદાસ રહેતા હતા તેથી ઉદાસી દૂર કરવા લગ્નનો ફેંસલો કર્યો હતો. મામલો બ્રિટનના ગ્લોસેસ્ટરશાયરના છે.

જાણો શું છે મામલો

ગ્લોસેસ્ટરશાયરમાં રહેતી પ્રેમિકાનું એક યુવક સાથે રિલેશનશિપમાં રહેતી હતી. પરંતુ એક દિવસ તે પ્રેમીને પોતાની માતા સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ હતી. જે બાદ યુવતી એકલી જ રહેવા લાગી. યુવકની માતાનું નિધન થવાના કારણે તેના પિતા પણ એકલા થઈ ગયા હતા. જેથી યુવતીએ પ્રેમી સાથે બદલો લેવા પ્રેમીના પિતા સાથે જ લગ્ન કરી લીધા.

લગ્ન કરનારી પ્રેમિકાએ શું કહ્યું

પ્રમીના પિતા સાથે લગ્ન કર્યા બાદ યુવતીએ કહ્યું, તેના પ્રેમીના પિતા ખૂબ દુખી રહેતા હતા. તેની પરેશાની તેનાથી જોઈ શકાતી નથી. જ્યારે તે તેના પ્રેમીના પિતાને દુખી જોતી ત્યારે તેના પ્રત્યે એક વિશેષ આકર્ષણ થતું હતું. મહિલાએ જણાવ્યું કે, એક દિવસના ફેંસલો લઈને તેણે લગ્ન કર્યા.

યુવતીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, મારા બોયફ્રેન્ડની માતાનું મોત થયું હતું. હું નહોતી ઈચ્છતી કે તેના પિતા દુખી થાય. તેથી મેં તેમની સાથે લગ્ન કરવાનો ફેંસલો લીધો. તેનાથી મારા બોયફ્રેન્ડને ફરીથી મા મળી ગઈ.  પ્રેમી-પ્રેમિકા અને તેની માતા તમામ કોરોનાકાળમાં એક જ ઘરમાં રહેતા હતા. આ દરમિયાન પ્રેમિકાના માતા તરફ યુવક આકર્ષાયો અને એક દિવસ બંને ઘર છોડીને ચાલ્યા ગયા. જે બાદ પ્રેમિકાએ બદલો લેવા આમ કર્યુ હતું.

આ પણ વાંચોઃ કેનેડા ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓને શું નહીં આવડતું હોવાથી PR ના મળ્યા ?   જાણો બહુ મહત્વના સમાચાર

Amazon Great Indian Festival Sale: lingerie પર 70 ટકા સુધીની છૂટ, Maternity wear પર પણ છે આકર્ષક ઓફર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Embed widget