શોધખોળ કરો

આ હૉટ મૉડલ દર 10 મિનિટે કમાય છે 1 લાખ રૂપિયા, જાણો કઈ રીતે?

ઇસ્ક્રા લોરેન્સની આવી બોડી જોઈને ઘણા લોકો તેની સલાહ લે છે. હવે તે પોતાનું ફિટનેસ સેન્ટર ચલાવે છે જે સામાન્ય લોકોની સાથે અનેક હસ્તીઓ દ્વારા મુલાકાત લેવાય છે

નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પર બ્રિટિશ મૉડલ આજકાલ ખુબ ચર્ચામાં આવી છે, આ મૉડલ પોતાની કમાણીના કારણે ચર્ચામાં આવી છે. અને કમાણી કરવા પાછળ તેનુ હૉટ ફિગર મહત્વનો ભાગ ભજવી રહ્યુ છે. આ મૉડલનુ નામ ઇસ્ક્રા લૉરેન્સ છે. ઇંગ્લેન્ડની આ હૉટ ફિગર વાળી મૉડલ ઇસ્ક્રા લૉરેન્સ વિશ્વની તમામ મોડેલો કરતા ખુબ સારુ ફિગર ધરાવે છે. તેનો જન્મ ઇંગ્લેન્ડના એક શહેરમાં 1990માં થયો હતો. તે 29 વર્ષની છે. તે ઈંગ્લેન્ડમાં જ મોટી થઈ છે. આ હૉટ મૉડલ દર 10 મિનિટે કમાય છે 1 લાખ રૂપિયા, જાણો કઈ રીતે? ઇસ્ક્રા લોરેન્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. તે તેના બોલ્ડ અને સુંદર ફોટા અને વીડિઓ શેર કરતી રહે છે. ફેન્સની હિટ્સને કારણે તે 10 મિનિટમાં એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરી લે છે. આ હૉટ મૉડલ દર 10 મિનિટે કમાય છે 1 લાખ રૂપિયા, જાણો કઈ રીતે? ઇસ્ક્રા લોરેન્સે આવા શરીરને કુદરતી રીતે બનાવ્યું છે. નાનપણથી જ તેને શાનદાર અને જબરદસ્ત બોડી ફિગર બનાવવાનો ખૂબ શોખ હતો અને આ શોખ પૂરો કરવા માટે તેણે સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી જ જીમ કરવાનું શરૂ કર્યું. આજે સખત મહેનત અને સમર્પણને લીધે તે એક મહાન શરીર બનાવવામાં સક્ષમ થઈ શકી છે. આ હૉટ મૉડલ દર 10 મિનિટે કમાય છે 1 લાખ રૂપિયા, જાણો કઈ રીતે? ઇસ્ક્રા લોરેન્સની આવી બોડી જોઈને ઘણા લોકો તેની સલાહ લે છે. હવે તે પોતાનું ફિટનેસ સેન્ટર ચલાવે છે જે સામાન્ય લોકોની સાથે અનેક હસ્તીઓ દ્વારા મુલાકાત લેવાય છે. આ હૉટ મૉડલ દર 10 મિનિટે કમાય છે 1 લાખ રૂપિયા, જાણો કઈ રીતે? આ હૉટ મૉડલ દર 10 મિનિટે કમાય છે 1 લાખ રૂપિયા, જાણો કઈ રીતે? આ હૉટ મૉડલ દર 10 મિનિટે કમાય છે 1 લાખ રૂપિયા, જાણો કઈ રીતે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Embed widget