શોધખોળ કરો

General Knowledge: આ દેશમાં જેલની સુરક્ષા કરે છે અનેક બતક, નથી કરી શકતું કોઈ ઘુસણખોરી

General Knowledge: તમે દેશની રક્ષા માટે તૈનાત સૈનિકો જોયા હશે, પરંતુ શું તમે કોઈ દેશની સેવા કરતા બતક જોયા છે? ચાલો જાણીએ.

General Knowledge: આજકાલ જેલોમાંથી કેદીઓ ફરાર થઈ જવાના કિસ્સા ઘણીવાર સામ આવે છે. ઘણીવાર એવું પણ સામે આવે છે કે, જેલમાં હાજર કેદીના સાથીઓ બહારથી સુરક્ષા ઘેરાને થાપ આપીને અંદર આવે છે અને તેના સાથી કેદીને છોડાવીને લઈ જાય છે. તેથી હવે જેલની સુક્ષાને લઈને તંત્ર સતર્ક બન્યું છે.  સુરક્ષા માટે અનેક પ્રકારના પગલા લેવામાં આવે છે. આમાંથી કેટલાક ઉપાયો એટલા વિચિત્ર છે કે સાંભળીને નવાઈ લાગે છે. હા, તમે તે સાચું સાંભળ્યું! કેટલાક દેશોમાં, બતકનો ઉપયોગ જેલોની રક્ષા માટે થાય છે. આ વાત ભલે અજીબ લાગતી હોય, પરંતુ આ વાત સાવ સાચી છે કે બતક જેલની સુરક્ષામાં કેવી રીતે મદદ કરે છે.

બતક જેલનું રક્ષણ કેવી રીતે કરે છે?

તમે વિચારતા હશો કે બતક જેલની સુરક્ષામાં કેવી રીતે મદદ કરી શકે? બતક એ એવું જીવ છે જે પાણીમાં રહે છે. તેઓ પાણીમાં કોઈપણ પ્રકારની એક્ટિવિટી સરળતાથી અનુભવી શકે છે. જો કોઈ વ્યક્તિ જેલમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે અને પાણીમાંથી પસાર થાય છે, તો બતક તરત જ તેની જાણ કરે છે. આ ઉપરાંત, બતક ખૂબ અવાજ કરે છે. જો કોઈ અજાણી વ્યક્તિ તેમની નજીક આવે તો તેઓ તરત જ અવાજ કરવા લાગે છે. આ રીતે તે જેલની અંદર હાજર સુરક્ષાકર્મીઓને ખતરાની જાણકારી આપે છે.

તમને જણાવી દઈએ કે બતક ભલે સુંદર દેખાતું હોય, પરંતુ તે ઘણા પ્રાણીઓ માટે ખતરો છે. તેથી, બતકની હાજરીને કારણે, જંગલી પ્રાણીઓ જેલની નજીક આવતા નથી. આ ઉપરાંત, બતકનો ઉછેર અને કાળજી લેવી બહુ ખર્ચાળ નથી. તેઓ પોતાનો ખોરાક જાતે  શોધી લેશે.

આ દેશોમાં સુરક્ષા માટે બતકનો ઉપયોગ કરવામાં આવે છે

નેધરલેન્ડઃ નેધરલેન્ડની ઘણી જેલોમાં સુરક્ષા માટે બતકનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં બતક જેલની આજુબાજુના પાણીમાં સ્વિમિંગ કરે છે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખે છે.

અમેરિકાઃ અમેરિકામાં પણ કેટલીક જેલોમાં બતકનો ઉપયોગ સુરક્ષા ગાર્ડ તરીકે થાય છે.

યુરોપના અન્ય દેશોઃ યુરોપના અન્ય ઘણા દેશોમાં જેલોની સુરક્ષા માટે પણ બતકનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો..

Health Tips: આ લોકોએ ભૂલથી પણ ન કરવું જોઈએ ફુલાવરનું સેવન, શરીરને થાય છે ગંભીર નુકસાન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget