શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના પૂર્વ સ્પીકરનો ખુલાસો- ‘ભારતના હુમલાના ડરથી ધ્રુજી રહ્યા હતા જરનલ બાજવાના પગ, કુરૈશીના માથે પસીનો હતો”
પાકિસ્તાન સરકારે માત્ર ઘુંટણીયે આવીને અભિનંદનને પરત મોકલવાનો હતો, જે તેમણે કર્યું.
ઇસ્લામાબાદઃ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને વિતેલા વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન એફ-16 ફાઇટર જેનને તોડી પાડ્યું હતું. જોકે ત્યાર બાદ તેમનું વિમાન પણ ક્રેશ થઈ ગયું હતું અને તે પીઓકેમાં પડ્યું હતું. આ મુદેદ પાકિસ્તાનમાં આજે પણ રાજનીતિ ચાલુ છે. પાકિસ્તાનના એક સાંસદે બુધારે સંસદમાં બોલતા દાવો કર્યો કે, ભારતના હુમલાના ડરથી ઇમરાન ખાન સરાકારે ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદન વર્ધમાનને અચાનક જ છોડી દેવામાં આવ્યા હતા, જેને પાકિસ્તાનની સેનાએ અટાકયત કરી હતી.
પાકિસ્તાની સાંસદ અયાજ સાદિકે સંસદમાં દાવો કર્યો કે, “મને યાદ છે, મહમૂદ, શાહ કૂરેશી એ બેઠકમાં હાજર હતા જેમાં ઇમરાન ખાને આવવાની ના પાડી દીધી હતી. કુરૈશીના પગ ધ્રુજી રહ્યા હતા, માથા પર સીનો હતો. અમે કુરૈશીને કહ્યું, તેને પરત જવા દો, કારણ કે 9 કલાકે રાત્રે ભારત પાકિસ્તાન પર હુમ્લો કરી રહ્યું છે.”
અયાજ સાદિકે આગળ કહ્યું કે, ભારત કોઈ હુમલો કરવાનું ન હતું. પાકિસ્તાન સરકારે માત્ર ઘુંટણીયે આવીને અભિનંદનને પરત મોકલવાનો હતો, જે તેમણે કર્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion