શોધખોળ કરો

Nepal PM: કેપી શર્મા ઓલી નેપાળના વડાપ્રધાન તરીકે નિયુક્ત

નેપાળના રાષ્ટ્રપતિએ રવિવારે કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ-યુનિફાઇડ માર્ક્સવાદી લેનિનિસ્ટના અધ્યક્ષ કેપી શર્મા ઓલીને આગામી વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા.

New PM In Nepal:  નેપાળના રાષ્ટ્રપતિએ રવિવારે કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ-યુનિફાઇડ માર્ક્સવાદી લેનિનિસ્ટના અધ્યક્ષ કેપી શર્મા ઓલીને આગામી વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલ સોમવારે સવારે 11 વાગ્યે કેપી શર્મા  ઓલી અને મંત્રીમંડળના અન્ય સભ્યોને શપથ લેવડાવશે.

ઓલીએ NC પ્રમુખ શેર બહાદુર દેઉબાના સમર્થન સાથે આગામી વડા પ્રધાન બનવાનો તેમનો દાવો રજૂ કર્યો હતો અને 165 હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ ​​(HoR) સભ્યોની સહી સબમિટ કરી.  77 તેમના પક્ષના અને 88 NC પક્ષના. 

પ્રચંડ 19 મહિના સુધી પીએમ રહ્યા

પ્રચંડ 25 ડિસેમ્બર, 2022ના રોજ નેપાળના પીએમ બન્યા હતા. તેને અલગ-અલગ પ્રસંગોએ વિશ્વાસ મત મેળવવાનો હતો, પરંતુ તે 4 વખત આમ કરવામાં સફળ રહ્યા હતા. પાંચમી વખત પ્રચંડ વિશ્વાસ મત મેળવવામાં સફળ ન રહ્યા અને તેમના હાથમાંથી સત્તા છીનવાઈ ગઈ. ઓલીની પાર્ટીએ ટેકો પાછો ખેંચી લેવાને કારણે પ્રચંડની સરકાર પડી ગઈ.

કોણ છે કેપી શર્મા ઓલી ?

1952માં જન્મેલા કેપી શર્મા ઓલીએ પોતાની રાજકીય કારકિર્દી 1966માં શરૂ કરી હતી. તેઓ 1970માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (CPN)માં જોડાયા હતા. લોકતંત્ર આંદોલન અને પ્રજાસત્તાક રાજ્ય માટેના તેમના પ્રયાસોને કારણે તેમને પહેલીવાર જાહેર અપરાધ ધારા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

1973માં તેમની વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સંડોવણી સહિતના વિવિધ આરોપો પર ધરપકડ કરવામાં આવી હતી અને 14 વર્ષ જેલમાં રાખવામાં આવ્યા હતા, જેમાંથી 4 વર્ષ એકાંતવાસમાં વિતાવ્યા હતા.

1976 માં, તેમની જેલવાસ દરમિયાન, નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ) અથવા CPN(ML) ની રચના કરવામાં આવી હતી, અને તેમના સાથીઓ તેમને સ્થાપક નેતા માનતા હતા. તેમને 1987માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને તત્કાલીન CPN (M-L)ના સેન્ટ્રલ કમિટીના સભ્ય તરીકે જવાબદારીઓ સોંપવામાં આવી હતી. તેમણે 1990 સુધી લુમ્બિની ઝોનના પ્રભારી તરીકે સેવા આપી હતી.

1990 માં તેઓ પાર્ટીની યુવા પાંખ, ડેમોક્રેટિક નેશનલ યુથ ફેડરેશન, નેપાળ (DNYF) ના સ્થાપક પ્રમુખ બન્યા. 6 જાન્યુઆરી, 1991ના રોજ, નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટી (યુનિફાઈડ માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ) અથવા સીપીએન (યુએમએલ) ની સ્થાપના CPN (ML) અને CPN (M) ને મર્જ કરીને કરવામાં આવી હતી. ઓલી UMLના સ્થાપક કેન્દ્રીય નેતા બની ગયા.  ઓલી 1991માં ઝાપા-6થી સંસદના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

ઓલીએ એપ્રિલ 2006 થી માર્ચ 2007 સુધી વડા પ્રધાન જીપી કોઈરાલાની આગેવાની હેઠળની વચગાળાની સરકારમાં નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન તરીકે સેવા આપી હતી. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ
Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Embed widget