શોધખોળ કરો

કયા દેશમાં કોરોનાનો એક કેસ નોંધાતા આખા દેશમાં લગાવી દેવાયુ લૉકડાઉન, 90 ટકા લોકો છે વેક્સિનેટેડ, જાણો

શુક્રવારે અડધી રાત્રથી લોકોને માસ્ક પહેરવા અને રસીકરણનો ઉપયોગ કરવાનુ પણ ફરજિયાત કરી દીધુ છે.

નવી દિલ્હીઃ દુનિયામાં ફરી એકવાર કોરોના વાયરસના નવા વેરિએન્ટને માથુ ઉંચક્યુ છે, અને આગામી દિવસોમાં દુનિયાભરમાં ફેલાય એવી પ્રબળ આશંકા સેવાઇ રહી છે. ડબલ્યૂએચઓએ પણ નવા વેરિએન્ટને લઇને ગંભીરતાથી પગલા ભરવાની સૂચના આપી દીધી છે. સમોઆના પ્રશાંત દ્વીપ રાષ્ટ્રમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો આનાથી દેશની સરકારી ડરી ગઇ છે, સમોઓના પ્રશાંત દ્વીપ રાષ્ટ્રમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયા બાદ લૉડડાઉન લાગુ કરી દેવામાં આવ્યુ છે. 

આ ઉપરાંત તેને પોતાની દરિયાઇ સીમાઓને પણ સીલ કરી દીધી છે. સરકારે હવાઇ અને સમુદ્રમાં તમામ આંતરરાષ્ટ્રીય યાત્રાઓને સસ્પેન્ડ કરવાનો એક ઇમર્જન્સી આદેશ જાહેર કરી દીધો છે. અહીં કોરોના વાયરસનો પહેલો કેસ ઉપોલૂના મુખ્ય દ્વીપ પર નોંધાયો હતો. 

વડાપ્રધાન ફિયામે નાઓમી માતાફાએ કહ્યું કે, કોરોના પૉઝિટીવ નીકળેલી મહિલા 29 વર્ષની છે, તે ફિજી જવાની હતી અને ઉડાન પહેલા જ તેનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો. પીએમે ચાર દિવસના લૉકડાઉનનો આદેશ આપ્યો છે.  

90 ટકા લોકો થઇ ગયા છે વેક્સિનેટેડ - 
તેમને ગુરુવારે પોતાના સંબોધનમાં કહ્યું કે, સાર્વજનિક સમારોહો, ચર્ચા અને આવશ્યક સેવાઓને છોડીને અન્ય સેવાઓ સહિત તમામ સ્કૂલ બંધ રહેશે. શુક્રવારે અડધી રાત્રથી લોકોને માસ્ક પહેરવા અને રસીકરણનો ઉપયોગ કરવાનુ પણ ફરજિયાત કરી દીધુ છે. સરકારી આંકડાઓ અનુસાર, સમોઆની લગભગ 90 ટકા વસ્તીને કૉવિડ-19ની રસી આપી દેવાઇ ચૂકી છે.

આ પણ વાંચો........ 

યોગી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આ દિવસે સાંજે 4 વાગ્યે યોજાશે, જાણો સમારોહ આયોજનની વિગતો

IPLમાં માત્ર 3 ખેલાડીઓએ જ એક ઓવરમાં ફટકારી છે 5 સિક્સર, 3 માંથી બે તો છે ભારતીય

કેન્દ્રીય મંત્રીનો મોટો દાવોઃ મહારાષ્ટ્ર સરકારના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં

ધૂળેટીએ માતમઃ ગુજરાતમાં 16 લોકો ડૂબ્યા, ભાણવડમાં 5, કઠલાલમાં 4 ડૂબ્યા

Coronavirus: ચીનમાં કોરોનાનો ફફડાટ, એક વર્ષ બાદ કોવિડ-19થી બે સંક્રમિતોના મોત

Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2075 નવા કેસ નોંધાયા, 71 સંક્રમિતોના મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ

Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા

T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા

ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch VideoRajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી

EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા

Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ

Embed widget