શોધખોળ કરો

Turkey ski resort fire: તુર્કિયેમાં રિસોર્ટમાં લાગી ભીષણ આગ, 66નાં મોત, જીવ બચાવવા બિલ્ડિંગથી કૂદ્યાં લોકો

Turkey ski resort fire: તુર્કીયેના કાયદા મંત્રી યિલમાઝ તુને જણાવ્યું હતું કે, અકસ્માતની તપાસ માટે બોલુ પ્રાંતના મુખ્ય સરકારી વકીલની કચેરી દ્વારા ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે.

Turkey ski resort fire:તુર્કીમાં એક સ્કી રિસોર્ટ હોટલમાં મંગળવારે લાગેલી આગમાં ઓછામાં ઓછા 76 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. બોલુ પ્રાંતના કારતલકાયા સ્કી રિસોર્ટ સ્થિત હોટલમાં મધરાતે  આગ ફાટી નીકળી હતી.  બિલ્ડિંગના એક માળ પર રેસ્ટોરન્ટ ચાલે છે. રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળી હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘણા લોકોએ ગભરાટમાં હોટલની ઇમારત પરથી કૂદકો માર્યો હતો, જેના પરિણામે તેમના મૃત્યુ થયા હતા.

બોલુ પ્રાંતના ગવર્નર અબ્દુલ અઝીઝ અયદિને જણાવ્યું હતું કે, આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આગની જ્વાળાઓએ ઝડપથી હોટલને ઝપેટમાં લઇ લીધું હતું.

આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ, સર્ચ એન્ડ રેસ્ક્યુ યુનિટ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમે મળીને લગભગ 230 લોકોને જીવ બચાવ્યા હતા.

તુર્કીના ન્યાય પ્રધાન યિલમાઝ તુને જણાવ્યું હતું કે, અકસ્માતની તપાસ માટે બોલુ પ્રાંતના મુખ્ય સરકારી વકીલની કચેરી દ્વારા ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં છ સરકારી વકીલ અને પાંચ નિષ્ણાતોની સમિતિ બનાવવામાં આવી છે.

કર્તલકાયા રિસોર્ટ એ તુર્કીના મુખ્ય શિયાળુ પ્રવાસન સ્થળોમાંનું એક છે, જે સ્કી સિઝન દરમિયાન હજારો પ્રવાસીઓને આકર્ષે છે. આ હોટેલ 1978 થી તુર્કી સ્કીઅર્સ માટે મુખ્ય હબ છે.

બોલુ શહેર એ અંકારા અને ઈસ્તાંબુલ વચ્ચે સ્થિત એક મુખ્ય શહેર છે અને આ વિસ્તાર સ્કી ટુરિઝમ માટે જાણીતો છે. બોલુ શહેરના કેન્દ્રથી 38 કિમી દૂર, અંકારા અને ઈસ્તાંબુલથી 180 કિમી દૂર કોરોગ્લુ પર્વતની ટોચ પર સ્થિત, સ્કી એન્ડ માઉન્ટેન હોટેલ 60,000 ચોરસ મીટરના વિસ્તારમાં બનેલી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ

SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ

દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ

શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી

Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ

Embed widget