શોધખોળ કરો

General Knowledge: શું તમે જાણો છો દુનિયાની સૌથી ખતરનાક એજન્સી મોસાદના જાસૂસોનો કેટલો મળે છે પગાર છે?

General Knowledge: વિશ્વની સૌથી ખતરનાક એજન્સીઓમાંની એક મોસાદના જાસૂસોને તગડો પગાર મળે છે. આ ઉપરાંત આ એજન્ટોને અનેક સુવિધાઓ પણ મળે છે.

General Knowledge: જ્યારે પણ દુનિયાની ગુપ્તચર એજન્સીઓની વાત કરવામાં આવે છે ત્યારે મોસાદનું નામ સૌથી પહેલા આવે છે. વિશ્વની સૌથી ખતરનાક અને પ્રભાવશાળી ગુપ્તચર એજન્સીઓમાંની એક ગણાતી મોસાદ ઇઝરાયેલની રાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થા છે. આ એજન્સી અત્યંત ગુપ્તતા, સાહસિક મિશન અને ઘાતક કામગીરી માટે જાણીતી છે. મોસાદનું નામ આવતાની સાથે જ દુનિયાના શ્રેષ્ઠ અને ઘાતક જાસૂસોની તસવીર મગજમાં આવી જાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ જાસૂસોનો પગાર કેટલો છે? ચાલો તમને જણાવીએ...

રિપોર્ટ્સ અનુસાર મોસાદના જાસૂસો ખૂબ જ ખાસ છે. આ લોકો કોઈ સામાન્ય જાસૂસ જેવા નથી હોતા, પરંતુ તેમને પસંદ કરવાની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ અને પડકારોથી ભરેલી હોય છે. મોસાદ પોતાના જાસૂસોને માત્ર તેમની માનસિક અને શારીરિક શક્તિના આધારે પસંદ નથી કરતું, પરંતુ તેમની પાસે વ્યૂહાત્મક વિચારસરણી, હિંમત અને દેશ પ્રત્યેની વફાદારી પણ જરૂરી છે.

જીવનું જોખમ

મોસાદના જાસૂસોનું જીવન સરળ નથી. તેમને હંમેશા જોખમનો સામનો કરવો પડે છે. દરેક મિશનમાં તેમનું જીવન દાવ પર લાગેલું હોય છે અને ઘણીવાર તેમને પોતાની ઓળખ છુપાવવી પડે છે. ઘણી વખત તેને પોતાના પરિવારથી દૂર રહેવું પડે છે અને તેના નજીકના લોકો પણ તેના જીવન વિશે બહુ ઓછા જાણે છે.

સરેરાશ પગાર શું છે?

તમને જણાવી દઈએ કે મોસાદની સ્થાપના 13 ડિસેમ્બર 1949ના રોજ થઈ હતી. અહેવાલો અનુસાર મોસાદના જાસૂસોને સારો પગાર અને ઘણી સુવિધાઓ મળે છે. મોસાદના જાસૂસોના પગારની વાત કરીએ તો સરેરાશ પગાર 223124 ILS છે. જે અંદાજે 47 લાખ ભારતીય રૂપિયા છે. મોસાદમાં કામ કરવા માટે મુશ્કેલ કસોટીમાંથી પસાર થવું પડે છે.

ઘણી ભાષાઓનું જ્ઞાન ધરાવે છે

રિપોર્ટ્સ અનુસાર મોસાદમાં સામેલ થવા માટે ઈઝરાયેલનું નાગરિક હોવું જરૂરી છે. આ જાસૂસો માટે એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર જેવા વિષયોમાં ડિગ્રી હોવી જરૂરી છે. આ સિવાય સૈન્યના ભૂતપૂર્વ જવાનોને મોસાદના એજન્ટ બનવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે. આ એજન્સીના જાસૂસોને વિશ્વની ઘણી ભાષાઓનું જ્ઞાન હોય છે. મોસાદના લડવૈયા માટે એવું કહેવાય છે કે તેઓ તેમના દુશ્મનને વિશ્વના કોઈપણ ખુણેથી શોધીને તેનો ખાતમો કરે છે.

આ પણ વાંચો...

Amar Preet Singh: કોણ છે એર માર્શલ અમરપ્રીત સિંહ, જે બનશે આગામી એરફોર્સ ચીફ?

ટોપ સ્ટોરી

War Update: સમાપ્ત થવાનું છે રશિયા-યુક્રેન યુદ્ધ ? ભારત નિભાવી રહ્યું છે મુખ્ય ભૂમિકા
War Update: સમાપ્ત થવાનું છે રશિયા-યુક્રેન યુદ્ધ ? ભારત નિભાવી રહ્યું છે મુખ્ય ભૂમિકા
સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો
સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
Embed widget