શોધખોળ કરો

ચીનમાં હવે 'માછલી'થી ફેલાયો નવો વાયરસ, 67 કેસ નોંધાતા રાજધાની લૉકડાઉન

ડબલ્યૂએચઓના અધિકારીઓએ કહ્યું કે માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ માછલીની આયાત કે પેકેજમાંથી આવ્યો હોઇ શકે, પણ આ પુરતુ કારણ નથી

બેઇજિંગઃ ચીનની કોરોના વાયરસ સામે જીતનો દાવો પોકળ સાબિત થયો છે. અહીં ફરીથી કોરોનાના કેસો સામે આવવા લાગ્યા છે. એબીપી ન્યૂઝની હિન્દી વેબસાઇટ પર પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે, એક રિપોર્ટ અનુસાર, માછલીથી આ નવો વાયરસ ફેલાયો છે, અહીં સૌથી મોટા બજારમાં માછલી કાપનારા બોર્ડ પર વાયરસ મળી આવ્યો છે. ચીનની રાજધાની બેઇજિંગમાં આ વાયરસનો 67 લોકો ભોગ બન્યા છે, જેના કારણે તંત્રએ તાત્કાલિક ધોરણે એક્શન લીધી છે. ચીનના બેઇજિંગમાં 67માંથી 42 કેસો નોંધાયા છે. સરકારે અહીં 90 હજાર લોકોનો ટેસ્ટ કરવાનુ શરૂ કરી દીધુ છે, અને આકરા પગલા ભરતા બેઇજિંગમાં સ્કૂલ, સિનેમા હૉલ, સ્પોર્ટ્સ કૉમ્પલેક્ષને પણ બંધ કરીને લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યુ છે. ચીનમાં હવે 'માછલી'થી ફેલાયો નવો વાયરસ, 67 કેસ નોંધાતા રાજધાની લૉકડાઉન બેઇજિંગમાં રવિવારે 76499 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો, આમાથી 59 લોકો પૉઝિટીવ નીકળ્યા હતા. રાજધાનીમાં કેટલીય જગ્યાએ મોટાભાગની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, અને સુરક્ષા વ્યવસ્થાને કડક કરી દેવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ આના પર નજર રાખી રહ્યું છે. બેઇજિંગમાં સંક્રમણનુ મુખ્ય કેન્દ્ર શિન્ફાદી બજાર છે. રાજધાનીના સૌથી મોટા શાકભાજી અને માંસ બજારમાં આવી રીતે કોરોનાના વાયરસના કેસો મળતા ચિંતા વધી ગઇ છે. સરકારે આ માર્કેટની સાથે સાથે બીજા છ બજારોને પણ બંધ કરી દીધા છે. ચીનમાં હવે 'માછલી'થી ફેલાયો નવો વાયરસ, 67 કેસ નોંધાતા રાજધાની લૉકડાઉન ખાસ વાત છે કે બેઇજિંગમાં બજારમાં માછલી કાપવાના બોર્ડ પર આ નવો માછલીથી કોરોના વાયરસ સામે આવ્યો છે. આ બજારમાંથી લીધેલા 40 પર્યાવરણીય નમૂના પણ સંક્રમિત નીકળ્યા છે. સરકાર આ બજાર સાથે જોડાયેલા 10 લોકોનુ ટેસ્ટિંગ શરૂ કરી દીધુ છે, અત્યારુ સુધી અહીંથી 6 લોકો સંક્રમિત નીકળ્યા છે. ઉપરાંત ચીની સરકારે ઢાકાથી ગ્વાંગ્ઝૂ માટે ફ્લાઇટો પણ બંધ કરી દીધી છે, 17 યાત્રીઓ સંક્રમિત નીકળ્યા બાદ આ પગલુ ભરવામાં આવ્યુ છે. ડબલ્યૂએચઓના અધિકારીઓએ કહ્યું કે માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ માછલીની આયાત કે પેકેજમાંથી આવ્યો હોઇ શકે, પણ આ પુરતુ કારણ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget