શોધખોળ કરો

વધુ એક ખતરનાક પ્રકારનો કોરોના વાયરસ દેખાયો, જાણો ક્યાંથી આવેલા દર્દીઓમાં દેખાયો આ વાયરસ ?

બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ મેટ હેનકેને કહ્યું, દક્ષિણ આફ્રિકાથી આવેલા લોકોના સંપર્કમાં આવનારા લોકોમાં કોરોના વાયરસના વધુ એક નવા સ્ટ્રેનની ખબર પડી છે. જે બાદ છેલ્લા બે સપ્તાહથી દક્ષિણ આફ્રિકાથી આવેલા તમામ લોકોને ખુદને આઇસોલેટ કરવાનું કહેવાયું છે.

નવી દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનો કહેર વધ્યો છે. નવો સ્ટ્રેન ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન ખૂબ ઝડપથી ફેલાયા બાદ વધુ એક નવો સ્ટ્રેન સામે આવ્યો છે. જે ખૂબ સંક્રામક છે અને તેના બે મામલા સામે આવી ચુક્યા છે. દક્ષિણ આફ્રિકામાં પણ આ બીમારી ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. એક્સપર્ટ મુજબ આ દેશે કોરોનાની બીજી મોટી લહેરનો સામનો કરવો પડી શકે છે. બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ મેટ હેનકેને કહ્યું, દક્ષિણ આફ્રિકાથી આવેલા લોકોના સંપર્કમાં આવનારા લોકોમાં કોરોના વાયરસના વધુ એક નવા સ્ટ્રેનની ખબર પડી છે. જે બાદ છેલ્લા બે સપ્તાહથી દક્ષિણ આફ્રિકાથી આવેલા તમામ લોકોને ખુદને આઇસોલેટ કરવાનું કહેવાયું છે. દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય વિભાગે ગત સપ્તાહે કહ્યું હતું કે, વાયરસનો એક નવો જેનેટિક મ્યૂટેશન મળ્યું છે અને તાજેતરમાં સંક્રમણની વૃદ્ધિ માટે તે જવાબદાર હોઇ શકે છે. હેનકોને આગળ કહ્યું, દક્ષિણ આફ્રિકાના પ્રભાવશાળી જીનોમિક ક્ષમતાના કારણે મને બ્રિટનમાં કોરોના વાયરસના વધુ એક નવા સ્ટ્રેનનની ખબર પડી છે. નવા વેરિયન્ટના બે મામલા સામે આવ્યા છે. આ લોકોએ થોડા દિવસો પહેલા દક્ષિણ આફ્રિકાની મુસાફરી કરી હતી. કોરોનાના નવા વર્ઝનથી બ્રિટનમાં નુકસાન થયું છે. બ્રિટનમાં નાતાલ અને નવા વર્ષ પહેલા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, આ સિવાય આકરું લોકડાઉન પણ નાંખવામાં આવી શકે છે.  દક્ષિણ આફ્રિકામાં પણ ઝડપથી આ રોગચાળો ફેલાઈ રહ્યો છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કદાચ આ જ કારણોસર દેશને કોરોનાની બીજી મોટી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે કોરોના વાયરસની નવી સ્ટ્રેન પહેલાના વાયરસ કરતા 70 ટકા વધુ ઝડપથી ફેલાય છે. બ્રિટનમાં મહામારી બાદ એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં બ્રિટનમાં કોવિડ-19ના નવા 39,237 કેસ અને 744 લોકોના મોત થયા છે. નવા કોરોના વાયરસ સામે આ રસી છે અસરકારક, વૈજ્ઞાનિકોએ કહ્યું- પહેલાંથી જ આશંકા હતી Fact Check: બ્રિટનથી ભારત આવેલા 15 મુસાફરોમાં મળ્યો નવો કોરોના સ્ટ્રેન ? સરકારે શું કહ્યું રાશિફળ 24 ડિસેમ્બરઃ જાણો આજે કઈ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, શું કહે છે તમારું રાશિફળ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Embed widget