શોધખોળ કરો

રાશિફળ 24 ડિસેમ્બરઃ જાણો આજે કઈ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, શું કહે છે તમારું રાશિફળ

પંચાગ અનુસાર આજે માગશર સુદ દશમની તિથી છે. આજે ચંદ્ર મેષ રાશિમાં મંગ સાથે યુતિ બનાવવા જઈ રહ્યો છે.

પંચાગ અનુસાર આજે માગશર સુદ દશમની તિથી છે. આજે ચંદ્ર મેષ રાશિમાં મંગ સાથે યુતિ બનાવવા જઈ રહ્યો છે. આજનો દિવસ કેટલીક રાશિ માટે અત્યંત શુભ છે. જ્યારે અમુક રાશિના લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. મેષઃ આજનો દિવસ પ્રસન્ના અને સ્ફૂર્તિ ભર્યો રહેશે. વડીલોની વાતનું પાલન કરો નહીંતર નુકસાન થઈ શકે છે. ઘરમાં વાતચીત દરમિયાન સંયમિત વ્યવહાર કરો. તમારી વાતથી કોઇને ખોટું લાગી શકે છે. વૃષભઃ આજે વધુ પડતાં આત્મવિશ્વાસમાં ન રહેવું. નોકરીના સંદર્ભે અચાનક બહાર જવાનું થઈ શકે છે. ખાન પાનમાં સાવધાની રાખવી. મિશુનઃ આજે માનસિક રીતે ખુદને મજબૂત અને તણાવ રહિત રાખો. કારોબાર હોય કે ઘર વરિષ્ઠના સહયોગનો લાભ મળશે. પરેશાની વધવા પર ડોકટરની સલાહ લો. કર્કઃ આજના દિવસ કાર્યોની વ્યસ્તતાના કારણે તણાવ રહી શકે છે. ખુદને શાંત રાખો, અધ્યાત્મથી જોડાવાનો પ્રયાસ કરો. પડોશીઓ સાથે સંબંધમાં ખાસ સાવધાની રાખવી. સિંહઃ આજે સામાજિક બાબતો પર ધ્યાન આપવું લાભદાયક સાબિત થશે. નોકરી કે કારોબારમાં આકર્ષક વ્યક્તિત્વ લાભ આપશે. ઘર પરિવારના સાથી ધાર્મિક માહોલ બનાવો. કન્યાઃ આજે સંસ્કાર અને સભ્યતા પર કોઇ આંચ ન આવવા દો. સ્વાસ્થ્યને લઇ માથાનો દુખાવો અને શરદી-ઉધરસની પરેશાની થઈ શકે છે. મિત્ર અને પરિવારના સભ્યો સાથે સારો વ્યવહાર કરવો. તુલાઃ આજના દિવસે આળસ ભારે પડી શકે છે. યુવા વર્ગે વિવાદોથી બચવું પડશે. મિત્રો સાથે તાલમેલ બગડી શકે છે. ઘરના કોઇપણ કામમાં વડીલોની સલાહને મહત્વ આપવું. વૃશ્ચિકઃ આજે સમગ્ર દિવસ સકારાત્મક રહેવાની જરૂર છે. ઓફિસમાં મોટા પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા મળી શકે છે. સંયુક્ત પરિવારમાં રહેતા લોકોએ તાલ-મેલ બનાવી રાખવો. ધનઃ આત્મવિશ્વાસ અને સમયને ધ્યાનમાં રાખી કામ કરવાનીજરૂરછે. ઘની સુખ સુવિધામાં વધારો થશે. પ્રેમ સંબંધને લઇ ગંભીર હો તો આગળ વધવાનો સારો દિવસ છે. વિશ્વાસને ક્યારેય ડગવા ન દેતા. મકરઃ આજે કામકાજને લઈ  જવાબદારી અને વિશ્વસનીયતા વધારવી પડશે. અનુભવનો ઉપયોગ કરીને આગળ વધજો નહીંતર કામ બગડી શકે છે. લેણ દેણના મામલામાં એલર્ટ રહેવુ. કુંભઃ આજે સ્વાસ્થ્યને લઇ મોસમ મુજબ દિનચર્યામાં થોડો બદલાવ કરવો લાભદાયક રહેશે. માનસિક ચિંતાને દૂર રાખો નહીંતર ડિપ્રેશનમાં બદલાઇ શકે છે. કામની સાથે પરિવારનો પણ ખ્યાલ રાખો. તમામ સાથે તાલમેલ રાખો. મીનઃ આજના દિવસે કામકાજમાં વધારે ભાગીદારી રાખવી પડી શકે છે. જો કોઇ બીમારીથી પીડાતા હો તો સતર્ક રહો. ઘરની તમામ ચીજોને સંભાળીને રાખો. ઘરમાં તમામ લોકોનો સહયોગ મળશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Embed widget