શોધખોળ કરો

ચીનમાં ફરી કોરોનાની એન્ટ્રીઃ હાર્બિન શહેરમાં 70થી વધારે પોઝિટિવ કેસ આવ્યા, ચીનનો દાવો- ન્યૂયોર્કથી આવેલ વિદ્યાર્થીએ ફેલાવ્યો વાયરસ

હાર્બિનમાં જે 70 લોકો સંક્રમિત મળી આવ્યા છે તેમના સંબંધિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે અનેક લોકોની ટીમ બનાવવામાં આવી છે.

બીજિંગઃ ચીનમાં ફરી એક વખત કોરોના વાયરસે ઉથલો માર્યો છે. આ વખતે વુહાન શહેર નહીં પરંતુ હાર્બિન શહેરમાં વાયરસ જોવા મળ્યો છે. ચીનની રાજધાની બીજિંગથી 1240 કિલોમટીર દૂર રહેલ હાર્બિન શહેરમાં 70 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. હાર્બિન ચીનના  બેલોન્ગજિયાંગ પ્રાંતની રાજધાની છે, વસ્તી અંદાજે 1 કરોડ છે. 53 લાખ 523 વર્ગ કિલોમીટર વિસ્તારમાં રહેલ આ મેગા સિટીમાં 131 જિલ્લા, 107 બ્લોક, 62 ટાઉનશિપ અને 1 હજાર 879 (ઉનાસી) ગામડા છે. આકારમાં હાર્બિન હિંદુસ્તાનની રાજધાની દિલ્હીથી 36 ગણું મોટું છે. 70 કેસ સામે આવ્યા બાદ ચીનની સરકારે હાર્બિન શહેરને લોકડાઉન કર્યું છે. હાર્બિનમાં જે 70 લોકો સંક્રમિત મળી આવ્યા છે તેમના સંબંધિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે અનેક લોકોની ટીમ બનાવવામાં આવી છે. હાર્બિનમાં માત્ર એ લોકોને જ બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે જેણે કોરોના એપ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી છે અને જે સંક્રમિત નથી. ચીનના અધિકારીઓનો દાવો છે કે હાર્બિનમાં કોરોના ફેલાવવાનું કારણ ન્યૂયોર્કથી પરત ફરેલા વિદ્યાર્થી છે. આ વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણ મળી આવ્યા બાદ જ્યારે તેમના સંપર્ક અને આસપાસના ચાર હજાર લોકોની તપાસ કરવામાં આવી તો 70 પોજિટિવ કેસ મળી આવ્યા. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ચીનની કમ્યુનિસ્ટ સરકારે વુહાનમાં કોરોનાના માત્ર બે દર્દી હોવાનો દાવો કર્યો છે. ચીને એ પણ દાવો કર્યો છે કે તેને ત્યાં છેલ્લા આઠ દિવસમાં કોરોનાને કારણે કોઈનું મોત નથી થયું. હવે હાર્બિનમાં કોરોના ફેલાવાનો ખુલાસાથી ચીનના દાવાની પોલ ખુલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
એન્ડી બર્નહામ બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી, તેઓ લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા 
એન્ડી બર્નહામ બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી, તેઓ લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા 
UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન
UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
Embed widget