શોધખોળ કરો
ગભરાઇ ગયેલા પાકિસ્તાને ભારતને કયા પાંચ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો, જાણો શું લીધા પગલાં
પાકિસ્તાનની સંસદમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠ્યા બાદ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને ભારત સામે વ્યાપારિક અને રાજનાયિક સંબંધો ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ભારતના નિર્ણય સામે પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. પાકિસ્તાની સરકારે ઉતાવળમાં ભારત સામે આકરા પગલા લેવાનું શરૂ કરી દીધુ છે, જોકે પાકિસ્તાની આ હરકતથી ભારત ઉપર કોઇ ખાસ અસર પડવાની નથી. જાણો પાકિસ્તાને ભારત સામે કયા કયા પગલા ભર્યા.....
પાકિસ્તાનની સંસદમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠ્યા બાદ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને ભારત સામે વ્યાપારિક અને રાજનાયિક સંબંધો ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો.
ગભરાઇ ગયેલા પાકિસ્તાને ભારત સામે શું શું કર્યુ?
ભારત સામે વ્યાપારિક સંબંધો તોડ્યો
ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોનો ઓછા કરવાનો નિર્ણય લીધો
ભારતના ઉચ્ચાયુક્ત અજય બિસારીયાને પરત મોકલવાનો નિર્ણય કર્યો
કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાવી વાત કહી
ભારતની બોર્ડર સાથે લાગેલા એરસ્પેસ બંધ કર્યા
દ્વિપક્ષીય સંબંધોની સમિક્ષા કરવાનો નિર્ણય કર્યો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement