શોધખોળ કરો

પાકિસ્તાનમાં બળાત્કારીને નપુંસક બનાવી દેવાશે, કઈ રીતે બળાત્કારીનું પુરૂષાતન છિનવાશે એ જાણીને ચોંકી જશો

પ્રેસિડન્ટ હાઉસ દ્વારા જાહેર સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓર્ડિનન્સ મુજબ સમગ્ર દેશમાં સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવશે, કે જેથી બળાત્કારના કેસમાં ઝડપથી સુનાવણી થઈ શકે.

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં બળાત્કાર વિરોધી વટહુકમને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ મંગળવારે મંજૂરી આપી દીધી છે. આ વટહુકમમાં સીરિયલ રેપર એચલે કે વારંવાર જાતિય અપરાધ કરનારને નોટીફાઈડ બોર્ડની સલાહ પ્રમાણે કેમિકલની મદદથી નપુંસક બનાવી દેવાની જોગવાઈ પણ છે. રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ એન્ટી રેપ ઓર્ડિનન્સ-2020ને મંજૂરી આપી દીધી છે. આ વટહુમક અંતર્ગત સમગ્ર દેશમાં બળાત્કારના મામલાઓની સુનાવણી અને તપાસ માટે સિસ્ટમ બનાવવામાં આવશે. કોર્ટને બળાત્કારના કેસમાં ઝડપતી ટ્રાયલ ચલાવવાની સત્તા અપાઈ છે. બળાત્કારીને  નપુંસક બનાવવાની જોગવાઈ પણ છે. પ્રેસિડન્ટ હાઉસ દ્વારા જાહેર સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓર્ડિનન્સ મુજબ સમગ્ર દેશમાં સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવશે, કે જેથી બળાત્કારના કેસમાં ઝડપથી સુનાવણી થઈ શકે. આ કોર્ટે ચાર મહિનામાં સુનાવણી પૂરી કરવી પડશે. આ વટહૂકમ અંતર્ગત એન્ટી રેપ ક્રાઈસિસ સેલની રચના કરવામાં આવશે. તે ઘટનાના છ કલાકમાં પીડિતાની મેડિકલ તપાસ કરવા જવાબદાર હશે. નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઓથોરિટી (NADRA) મારફતે સેક્સ્યુઅલ ક્રાઈમની દેશભરમાં યાદી તૈયાર કરવામાં આવશે. વટહૂકમ અંતર્ગત બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરી શકાશે નહીં. તેનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક ગુનો જાહેર કરવામાં આવશે. કેસની તપાસમાં બેદરકારી દાખવનાર પોલીસ અને સરકારી અધિકારીઓને દંડ સાથે ત્રણ વર્ષની જેલની સજા થશે ખોટી જાણકારી આપનાર પોલીસ તથા સરકારી અધિકારીઓને પણ સજા કરવાની જોગવાઈ છે. સતત સેક્સ્યુઅલ ક્રાઈમ કરનારને નોટીફાઈડ બોર્ડની સલાહ પર કેમિકલની મદદથી નપુંસક બનાવવામાં આવશે. પ્રધાનમંત્રી એક ફંડ ઉભુ કરશે, જેનો ઉપયોગ સ્પેશિયલ કોર્ટ બનાવવા માટે કરાશે. આ કામમાં બિનસરકારી સંગઠનો, સામાન્ય લોકો સાથે સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પાસેથી મદદ લેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget