શોધખોળ કરો

Pakistan Minister On India War: પાકિસ્તાનના મંત્રીએ ભારતને આપી ધમકી, કહ્યુ- 'અમારુ ન્યૂક્લિયર સ્ટેટ્સ ચૂપ રહેવા માટે નથી'

તેમણે કહ્યું કે અમે ભારત વિરુદ્ધ ફરિયાદ નથી કરી રહ્યા, પરંતુ અમને ભારતમાં નરેન્દ્ર મોદીની વર્તમાન સરકાર વિરુદ્ધ ફરિયાદ છે

Pakistan Minister On India War:  પાકિસ્તાનના મંત્રી શાઝિયા મારીએ ભારતને પરમાણુ  બોમ્બની ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે અમારો પરમાણુ દરજ્જો ચૂપ રહેવા માટે નથી. આ સાથે તેમણે ભારત સાથે યુદ્ધ કરવાની પણ ધમકી આપી છે. ખરેખર, શાઝિયા મર્રી બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહી હતી. આ દરમિયાન તેણે ભારત સામે ઝેર ઓક્યું છે.

આ દરમિયાન તેમણે કહ્યું કે અમે ભારત વિરુદ્ધ ફરિયાદ નથી કરી રહ્યા, પરંતુ અમને ભારતમાં નરેન્દ્ર મોદીની વર્તમાન સરકાર વિરુદ્ધ ફરિયાદ છે. તેમણે કહ્યું કે તમે પાકિસ્તાન પર વારંવાર આક્ષેપો કરતા રહેશો અને જો પાકિસ્તાન ચુપ થઇને સાંભળતું રહેશે તો એવું નહીં થાય. મોદી સરકારને ચેલેન્જ આપતા શાઝિયાએ કહ્યું, તમારી જાતને સુધારો, તમે બિલાવલ ભુટ્ટોના પૂતળા બાળવાની ધમકી આપી રહ્યા છો, જ્યારે ભારતમાં તમારા પોતાના પૂતળા બાળવામાં આવી રહ્યા છે.

'મોદી સરકાર લડશે તો જવાબ મળશે'

શાઝિયાએ મોદી સરકારને ધમકી આપતા કહ્યું કે જો મોદી સરકાર લડશે તો જવાબ સાંભળશે. પરમાણુ રાજ્યનો દરજ્જો જે આપણને આપવામાં આવ્યો છે તે ચૂપ રહેવા માટે રાખવામાં આવ્યો છે? પાકિસ્તાન પણ જાણે છે કે કેવી રીતે જવાબ આપવો. ખરેખર, શાઝિયાની આ પ્રતિક્રિયા બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં આવી છે. બિલાવલ ભુટ્ટોએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે તેમને ગુજરાતના કસાઈ ગણાવ્યા હતા.

બિલાવલ ભુટ્ટોએ શું કહ્યું?

બિલાવલ ભુટ્ટોએ અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સત્ર દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં ભારત સરકારને મહાત્મા ગાંધીના બદલે હિટલરથી પ્રભાવિત હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી. બિલાવલે પીએમ મોદીને ગુજરાતના કસાઈ કહ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા બાદ બિલાવલનું નિવેદન આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget