શોધખોળ કરો
Advertisement
PM મોદીની ચેતાવણી બાદ પાકિસ્તાન મીડિયામાં હલચલ, નવાઝ શરીફની કરી આલોચના
નવી દિલ્લી: પીએમ નરેંદ્ર મોદીની પાકિસ્તાનને ચેતવણીથી પાકિસ્તાન મીડિયામાં હલચલ મચી ગઈ છે. ચર્ચા એ છે કે,પાકિસ્તાની મીડિયા પોતાના પ્રધાનમંત્રી નવાઝ શરીફને એવા નાજૂક મોકા પર લંડનમાં હોવાની આલોચના કરી રહ્યુ છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કેરલમાં થયેલી જનસભામા પાકિસ્તાન સામે પ્રહાર કર્યા અને પાકિસ્તાન સામે હુકાર ભરી હતી. આવા સમયે પાકિસ્તાનની પ્રધાનમંત્રી નવાઝ શરીફ દેશમાં હાજર નથી, માટે પાક મીડિયા આની આલોચના કરી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement