શોધખોળ કરો

E.coli Outbreak in US : ઓર્ગેનિક ગાજર ખાતા પહેલા સાવધાન, ખાધા બાદ 1નું મોત 15 બીમાર

E.coli Outbreak in US : ઑક્ટોબર મહિનામાં અમેરિકામાં પણ ઇ. કોલી બેક્ટેરિયાનો પ્રકોપ જોવા મળ્યો હતો. પછી મેકડોનાલ્ડ્સમાંથી હેમબર્ગર ખાધા પછી ડઝનેક લોકો E.coli વાયરસથી સંક્રમિત થયા.

E.Coli Bacteria in America : ખરાબ ખોરાક શરીર માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. આવો જ એક કિસ્સો અમેરિકામાં જોવા મળ્યો છે, જ્યાં ગાજર ખાવાથી એક વ્યક્તિનું મોત થયું છે અને 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમેરિકામાં ગાજરને લઈને ભય ફેલાયો છે, ત્યારબાદ સમગ્ર અમેરિકાના સ્ટોરમાંથી ઓર્ગેનિક ગાજર અને બેબી ગાજર મંગાવવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં આ નિર્ણય અમેરિકામાં E. coli બેક્ટેરિયાના પ્રકોપને કારણે લેવામાં આવ્યો છે.

સીડીસી ગાજર અંગે ચેતાવણી

યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ રવિવાર (નવેમ્બર 17) ના રોજ ગ્રીમવે ફાર્મ્સ દ્વારા મોટા સુપરમાર્કેટમાં વેચવામાં આવતા ગાજર અંગે ચેતાવણી જાહેર કરી હતી. સીડીસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અમેરિકાના 18 રાજ્યોમાં ગાજરથી સંબંધિત E. coli ચેપના અત્યાર સુધીમાં 39 કેસ નોંધાયા છે. ત્યારથી, સીડીસીએ લોકોને ગાજર ન ખાવાની ચેતાવણી આપી છે. સીડીસીએ કહ્યું કે  આ બેકટેરિયાથી ગ્રસ્ત ગાજર હવે યુએસ સ્ટોર્સમાં ઉપલબ્ધ નથી, પરંતુ લોકોના ઘરોમાં હોઈ શકે છે. જેને પહેલા ફેંકી દેવા જોઇએ.                                                                                                                               

 અન્ય દેશોમાંથી પણ ગાજર પરત  મંગાવવામાં આવ્યા હતા

યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અનુસાર, ગ્રીમવે ફાર્મ્સે પણ યુ.એસ.માં ગાજરના પ્રકોપને કારણે કેનેડા અને પ્યુર્ટો રિકોના સ્ટોર્સમાંથી સ્વેચ્છાએ ગાજર પાછા મંગાવ્યા છે. કેલિફોર્નિયા સ્થિત ગ્રિમવે ફાર્મ્સે શનિવારે (નવેમ્બર 16) એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. જેમાં કંપનીએ જણાવ્યું હતું કે કંપની તેની ખેતી અને લણણીની પદ્ધતિઓની સમીક્ષા કરી રહી છે અને અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે.

આ પણ વાંચો 

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ

Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે

Embed widget