શોધખોળ કરો

PM Modi : UAEમાં કામ અને વ્યાપાર કરતા ભારતીયો માટે સારા સમાચાર

આ સિવાય પેમેન્ટ અને મેસેજિંગ સિસ્ટમને એકબીજા સાથે જોડવા પર પણ બે કેન્દ્રીય બેંકો વચ્ચે સમજૂતી થઈ છે.

RBI and Central Bank of The UAE : ભારતીય ચલણ રૂપિયો અને સ્વદેશી પેમેન્ટ ટેક્નોલોજી UPI હવે UAE પહોંચી ગઈ છે. આ રીતે રૂપિયા અને UPIના આંતરરાષ્ટ્રીયકરણમાં વધુ એક નવી સિદ્ધિ ઉમેરાઈ છે. આ સાથે જ બંને દેશો વચ્ચે પેમેન્ટ કરવાનું સરળ બનશે. પીએમ મોદીની UAE યાત્રા દરમિયાન આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ બે મહત્વના કરારો પર થઈ વાતચીત

રિઝર્વ બેંકે શનિવારે એક સત્તાવાર નિવેદનમાં આ અંગેના કરારની માહિતી આપી હતી. રિઝર્વ બેંકે કહ્યું હતું કે, તેણે સ્થાનિક ચલણ એટલે કે ભારતીય રૂપિયો અને UAE દિરહામમાં ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે UAEની સેન્ટ્રલ બેંક સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સિવાય પેમેન્ટ અને મેસેજિંગ સિસ્ટમને એકબીજા સાથે જોડવા પર પણ બે કેન્દ્રીય બેંકો વચ્ચે સમજૂતી થઈ છે.

યુપીઆઈની શરૂઆત ફ્રાન્સમાં પણ થઈ હતી

બેંકિંગ અને પેમેન્ટ ક્ષેત્રે આ બે મોટા કરાર એવા સમયે થયા છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાતની મુલાકાતે ગયા છે. વડાપ્રધાન મોદી ફ્રાન્સની મુલાકાત પૂરી કરીને શનિવારે જ UAE પહોંચી ગયા છે. આ પહેલા ફ્રાન્સમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં UPI પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

આયાતકારો અને નિકાસકારોને ફાયદો

રિઝર્વ બેંકે કહ્યું હતું કે, બંને કરારો પર ગવર્નર શક્તિકાંત દાસ અને યુએઈની સેન્ટ્રલ બેંકના ગવર્નર ખાલિદ મોહમ્મદ બાલામાએ હસ્તાક્ષર કર્યા છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે સ્થાનિક કરન્સીના ઉપયોગ માટે એક માળખું તૈયાર કરવાનો હેતુ રૂપિયા અને દિરહામને પ્રોત્સાહન આપવાનો છે. તે તમામ ચાલુ ખાતાના વ્યવહારો અને માન્ય મૂડી ખાતાના વ્યવહારોને આવરી લે છે. તેનાથી બંને દેશોના આયાતકારો અને નિકાસકારોને ઘણો ફાયદો થશે. કારણ કે હવે તેઓ રૂપિયા અને દિરહામમાં પેમેન્ટ કરી શકશે. તેનાથી રૂપિયા-દિરહામ એક્સચેન્જ માર્કેટનો પણ વિકાસ થશે.

કરારથી થશે આ ફાયદો

પરસ્પર વ્યવહારોમાં સ્થાનિક કરન્સીનો ઉપયોગ બંને દેશો વચ્ચે વેપારને પ્રોત્સાહન આપશે. કારણ કે, ચુકવણીની પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે. તેનાથી વ્યવસાયની ચૂકવણીની કિંમતમાં ઘટાડો થશે. તેનાથી બંને દેશોમાં પરસ્પર રોકાણ વધશે. જ્યારે આ કરારથી તે ભારતીયોને ઘણો ફાયદો થશે, જેઓ યુએઈમાં રહે છે અને ત્યાંથી કમાયેલા પૈસા ભારત પરત મોકલી રહ્યા છે.

UPI અને IPP લિંક થશે

બંને સેન્ટ્રલ બેંકોએ યુપીઆઈ અને યુનાઈટેડ આરબ અમીરાતના ટેક્નોલોજી ઈન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ સંબંધિત અન્ય કરાર પર હસ્તાક્ષર કર્યા. આ અંતર્ગત ઝડપી પેમેન્ટ સેટલમેન્ટ માટે UPI અને IPPને લિંક કરવામાં આવશે. આ સાથે જ બંને દેશોના ઘરેલુ કાર્ડ સ્વિચ એટલે કે રુપે સ્વિચ અને યુએઈ સ્વિચને લિંક કરવાનો પ્રસ્તાવ છે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
Embed widget