શોધખોળ કરો

Russia: સ્વીડન- ફિનલેન્ડ NATOમાં થયા સામેલ, વ્લાદિમીર પુતિને શું આપી ધમકી ?

એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 3 મહિનાથી વધુ સમય વિતી ગયો છે. હજુ સુધી યુદ્ધના અંતની કોઈ આશા નથી

Russia Ukraine Conflict: એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 3 મહિનાથી વધુ સમય વિતી ગયો છે. હજુ સુધી યુદ્ધના અંતની કોઈ આશા નથી.  આ યુદ્ધની વચ્ચે બુધવારે સ્પેનમાં યોજાયેલી નાટો સમિટમાં રશિયાની ધમકીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ  સમિટનો વિરોધ કર્યો અને આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ સૈન્ય ગઠબંધન યુક્રેન સંઘર્ષ દ્વારા પોતાનું 'પ્રભુત્વ' સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો નાટો ફિનલેન્ડ અને સ્વીડનમાં સૈનિકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરશે તો અમે ચૂપ બેસીશું નહીં. અમે તેનો યોગ્ય જવાબ આપીશું.

પુતિન કેમ વિરોધમાં આવ્યા?

વાસ્તવમાં ફિનલેન્ડ અને સ્વીડન તાજેતરમાં જ નાટોમાં જોડાયા છે, જ્યારે એક દિવસ પહેલા તુર્કીએ સ્વીડન અને ફિનલેન્ડ નાટોમાં સામેલ થવા સામે પોતાનો વીટો પાછો ખેંચી લીધો હતો અને ત્રણેય દેશો એકબીજાને બચાવવા માટે સહમત થયા હતા. આ અંગે રશિયાના સરકારી ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં પુતિને કહ્યું હતું કે 'સ્વીડન અને ફિનલેન્ડ સાથે અમને યુક્રેન સાથે છે તેવી સમસ્યા નથી. જો તે બંને નાટોમાં જોડાવા માંગતા હોય, તો તેઓ જોડાઈ શકે છે.

જો નાટો સૈનિકો તૈનાત કરશે, તો તેઓ જવાબ આપશે

વ્લાદિમીર પુતિને કહ્યું કે સ્વીડન અને ફિનલેન્ડ માટે ભૂતકાળમાં કોઈ ખતરો નહોતો અને હજુ પણ નથી. પરંતુ જો નાટો અહીં તેની સૈન્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈનાત કરશે તો દરેક માટે મુશ્કેલી ઊભી થશે. અમે આ અંગે ચૂપ બેસીશું નહીં અને તેનો જવાબ આપીશું. તેમણે દાવો કર્યો હતો કે ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં સામેલ થવાથી હવે રશિયા સાથેના તેના સંબંધો પર અસર થશે. અમારી વચ્ચે હવે તણાવ પેદા થઇ શકે છે.

'રશિયા સૌથી મોટો ખતરો છે'

બીજી તરફ નાટો સમિટમાં સૈન્ય ગઠબંધને કહ્યું કે અમારા સભ્યોની શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટો ખતરો રશિયાથી જ છે. નોંધનીય છે કે બુધવારે મેડ્રિડમાં 30 દેશોના આ સંગઠનની બેઠક બોલાવવામાં આવી હતી.

ટોપ સ્ટોરી

Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
ટ્રમ્પનું USS જ્યૉર્જ વૉશિંગ્ટન, દુશ્મન માટે ખતરો ? ABP ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ
ટ્રમ્પનું USS જ્યૉર્જ વૉશિંગ્ટન, દુશ્મન માટે ખતરો ? ABP ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ

વિડિઓઝ

Accident: બનાસકાંઠાનો પરિવાર રાજસ્થાનમાં ભયંકર અકસ્માતનો બન્યો ભોગ
Gujarat Politics:ભાજપના ત્રણ નેતાના પુત્રોની રાજનિતીમાં વધી સક્રિયતા
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
કેશોદ-બાલાગામ રોડ પર ભીષણ અકસ્માત, વાહનમાં આગ લાગતાં 3 લોકો જીવતા સળગ્યાં
ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રીઓને જંગલમાં ન જવાની અપીલ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રીઓને જંગલમાં ન જવાની અપીલ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Embed widget